________________
૧૨ ]
[ શ્રી સિધધપદ
હોય તેમ જેવા કે સાંભળવા નહોતું મળતું પણ આજે તે ઘર | ઘરમાં એવા પાકયા છે કે જે પિતાની જાતને કોઈ પણ ધર્મના અનુયાયી નહીં કહેવડાવવામાં ગર્વ અનુભવે છે. કેટલાક તે તેથી ય આગળ વધેલા છે જે ધર્મમાત્રના હેવી બની ગયા છે ધર્મ તેમને મન ગપ્પા સિવાય કશું જ નથી !
આવાઓને જ્યારે પૂછવામાં આવે છે કે “ તમે કેમ ધર્મ નથી કરતા? ત્યારે જવાબ આપે છે કે - “ અમને એવાં ગપ્પાં મવિશ્વાસ નથી.”
પણ ધર્મ નહીં કરશે તે દુઃખી થશે?” “ કયાં દુઃખી થવાના? ” “પરલોકમાં ”
પરલેક છે જ કયાં? એ તે તમે બધાએ ભેગા થઈને બનાવી દીધું છે.”
૮ પહેલાં આમાં આત્મા કહ્યા કરો છે તો તે આમાં કયાં છે તે જ બતાવેને?”
આજે આ જ તેમને મોટામાં મોટો પ્રશ્ન છે. આત્મા ક્યાં છે બતાવે
પણ ખરે જવાબ આપનાર હેય તે એમ જ પૂછે કે, “આત્મા છે કે નહીં એવો પ્રશ્ન તને કેમ થયે?” * આ જ વાત ખૂબ વિચારવાની છે. માણસ કઈ વસ્તુને પ્રશ્ન કરે છે. પણ પ્રશ્ન કેમ થયે તે લગભગ વિચારતો જ નથી
- બહસ્પતિનું દૃષ્ટાંત આ સંબંધમાં જ નાસ્તિક દર્શનના પુરસ્કર્તાની વાત