________________
૨૯
ધણી ચાલતી હતી. એ સુખ મહામેાહ હતા. ક્રમ લેણદારા હતા, ગુરૂએ જ્ઞાનાંન આંત્યુ ત્યારે લેાકેાની દુઃખી દશાના પ્યાલ આવ્યેા. દુકાનાના ઈંડે શિવાલય જણાયા. તેમાંના જીવા જ સુખી હતા. ત્યાં જવાની ભાવના થતા ગુએ દીક્ષા આપી. એ મકે પહેાંચવાના માગ બતાવ્યેા. ૨ઙેવા માટે કાયા નામના એરડા હતા. પંચાક્ષ નામના પાંચ ગાખલા હતા. ક્ષયે।પશમ ખારી હતી. કામણુ શરીર નામને એક ઉપ- વિભાગ હતા. એમાં ચિત્ત નામનું વાનર બચ્ચુ હતું. ગુરૂદેવે એની ખૂબ સભાળ રાખવા જણાવેલું.
એનું કારણ પૂછ્યા ઉત્તર મધ્યેા કે વાનર બચ્ચાને ઉપદ્રવ કરનારા ઘણુા છે. કષાય ઉંદરા, નાકષાય વિંછી, સંજ્ઞા બીલાડીએ, રાગદ્વેષ ઉંદરા, મહામે।હ ખીલાડા, પરીષહ અને ઉપસગ ડાંસે; દુષ્ટાલિસધી માંકડ, ચિંતા ગરાળી, પ્રમાદ કાંક્રિડા, અવિરતિ કચરા, મિયાદ ન મધકાર, આ બધા ઉપદ્રવ કરનારા છે. તેથી તે રૌદ્રધ્યાનરૂપ અગારભર્યાં ખાડામાં ગબડી પડે છે. દાઇ વાર આત - ધ્યાનરૂપ ગુફામાં પેસી જઇ દુ:ખી થાય છે.
બચ્ચાને બચાવવાના ઉપાયમાં તારે એને ગેાખની બહાર ન જવા દેવું. ત્યાં વિષયનામના વૃક્ષે છે. જે ખાવામાં મીઠા અને પરિણામે ઝેરી છે. જો એ ત્યાં જઇ ચડે તે એને કમ પરમાણુ પરાગ ચોંટે છે. ભાગ-સ્નેહ વરસાદથી એ ભીંજાઇ જાય છે. અને શરદી થાય છે. એ ઝેરી ધૂળથી શરીર કાળું પડી જાય છે. સ્ત્રીય નામના હાથમાં અપ્રમાદ નામના દડા લઇ વાનર બચ્ચાને બહાર જતાં અટકાવવું. એ રીતે બહાર જતું અટકશે. એટલે સર્વ ઉપદ્રવેા એના મટી જશે. આ વાત ગુરૂદેવે કહી. એમ પ્રથમચક્રમાંથી ચિત્તને બચાવવાના મે' નિશ્ચય કર્યો.
મીા ચક્રમાં મનઃપર્યાપ્તિ એ દ્રવ્યમન અને આત્મા તેની સાથે જોડાય તે ભાવમન. ભાવમન, કામણુ શરીરમાં રહે અને તેને જ