________________
૪. ચોથા મુનને વૈરાગ્ય પ્રસંગ-એક મઠમાં પિતે ચદ બાવા હતા. ત્યાં ભક્ત કુટુંબ આવી ચડયું. એનું તંત્ર ચલાવનારો પાંચ મનુષ્યો હતા. એ કુટુંબ સુંદર લાગ્યું. એમના ભોજનને અમે સ્વીકાર કર્યો. અમને એથી સન્નિપાત થઈ ગયે. અમારી જીભ બગડી ગઈ. ગળુ રંધાઈ ગયું. અમારી ભારે અવદશા થઈ. એક વૈદ્ય આવ્યા એમણે ભજનના દેષ બતાવ્યા. એ દેજ ટાળવા મેં આ દીક્ષા લીધી. આ વાતને ઉપનય અકલંક ઘનવાહનને સમજાવ્યો.
૫ પાંચમા મુનિને વૈરાગ્ય પ્રસંગ આ મુનિએ વૈરાગ્યના કારણમાં જણાવ્યું કે ગુરૂદેવની કથા સાંભળતા અને વૈરાગ્ય થયા. એ કથા આ પ્રમાણે. વસંતપુર બ દરે ઘણે વેપારી હતા. એમાં સાર્થવાહના ચારૂ, , હિતસુ અને મૂઢ નામના પુત્ર રત્ન દ્વીપે રન કમાવવા ગયી. ચારૂએ સારી રીતે રત્ન ભેગા કર્યા. યોગ્ય રતને ભેગા કર્યા પણ ઓછા. એ એશઆરામમાં રહ્યો. ચારના કહેવાથી મેજમજા તજી અને રત્ન મેળવવા લાગ્યું. હિતાને મોજમજા પસંદ હતી. રત્ન પરીક્ષા જાણતો ન હતો. એણે કેડા, શંખલા, કાચના ટુકડા ભેગા કર્યો. ધૂતારાઓએ છેતર્યો. પણ જ્યારે ચારૂને મેળાપ થયું અને એને ઠપકો સાંભળ્યું એટલે શરમાઈ ગયો. પછી એ રત્ન પરીક્ષા શીખ્યો. મેજમજા તછ રનો કમાયો. મૂઢ તો દરેક રીતે મૂર્ખ હતા. રન પરીક્ષા આવડતી ન હતી. તેમ વિષયમાં પૂર્ણ આસક્ત હતા. ચારૂએ એને શીખામણ આપી ત્યારે મૂઢે ચારૂને ઠપકો આપે. મૂઢને અયોગ્ય સમજી ચારૂએ એને કાંઈ ન કહેતા પાછો વળી ગયે. મૂઢ કઈ ગુનામાં ફસાયે રાજાએ એને સમુદ્રમાં કાવી દીધો. ચારૂ, ગ્ય, હિતશ સ્વદેશે આવ્યા અને સુખી થયા. અકલંકે ઘનવાહનને આ વાર્તાને પરમાર્થ સમજાવ્યા.
૬ છઠ્ઠા મુનિને વૈરાગ્ય પ્રસંગ–એમણે જણાવ્યું કે સંસાર બજારમાં જોઇને મને વૈરાગ્ય થયો. એ બજારમાં લેવડદેવડ