________________
સૈન્યને સુમાહિતગાર હતે. ઉત્તમના રાજ્યથી મહરાજની સભામાં ભારે ગભરાટ અને ખળભળાટ થયો. ગુરૂદેવે બતાવેલા માર્ગે પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો. દષ્ટિદેવી ઉપર વિજય મેળવ્યો. સુઉપાય છે ગ માર્ગે આગળ વધી નિવૃત્તિ નગરીએ પહોંચી ગયે.
૬. વરિષ્ઠ રાજ્ય–ષે વર્ષે વરિષ્ટને રાજ્ય મળ્યું. મેહરાજાને ભારે અફસેસ થયે. વરિષ્ઠ સ્વયં જ્ઞાની હતી. એણે ગણધદ્વારા સિદ્ધાન્તની સ્થાપના કરી. એની બાહ્ય સંપત્તિ પણ અદ્વિતીય હતી. સમવસરણની રચના એના ઉપદેશ વખતે થતી. અષ્ટપ્રાતિહાર્યની અદ્ધિ તે સદા સાથે જ રહેતી. આશ્ચર્યકારી અતિશને એ સ્વામી હતો. એનું રાજય સૌથી વિશિષ્ટ ગણનાપાત્ર થયું.
આ રીતે છ પ્રકારના રાજ્ય વિગેરેની પર્યાલચના થઈ. ઉત્તમસૂરિજી પાંચમા પ્રકારના રાજવીની ગણનામાં હતા. હરિરાજા ત્રીજા નંબરના રાજવીની ગણનામાં આવતાં હતા. હરિકમારને દીક્ષા લેવાની ભાવના થઈ. પિતાના પુત્ર શાર્દુલને રાજગાદી આપી પોતે દીક્ષા ગ્રહણ કરી વસુધા ઉપર વિહરવા લાગ્યા.
ધનશેખર ઉપર સાગર અને મૈથુનની અસર વધુ વધતી ગઈ. એ રખડતે રખડતો બીલીના ઝાડ નીચે આવ્યું. ત્યાં ભૂમિ પેદતાં રત્નનો ચરૂ નિકળે. એ ઉઘાડતા મોટે રાક્ષસ નિકળ્યા. એણે ધનશેખરને ત્યાંજ પૂરું કરી નાખ્યો. મરીને એ પાપિ નિવાસના સાતમાં પાડામાં ગયે. આખરે ભવિતવ્યતાએ સાહલાદપુર મેક. પ્રસ્તાવ સાતમે
સંસારીજીવ સાલ્લાદ નગરના “ જીમૂતરાજા”ની “ લીલાદેવી” ના પુત્ર “ઘનવાહન” તરીકે ઉપન્ન થયો. રાજાના ભાઈ નીરદને
અકલંક”પુત્ર થયો. એ ઘણે ગુણયલ હતો. જેનધમાં હતો. ઘનવાહન સાથે એને ગાઢ મૈત્રી હતી. એક દિવસ “બુધનંદન” ઉલા