________________
એના ઉત્તરમાં જણાવ્યું કે શુભૂચિતના રાજા “ સદાશય” ની વરેણ્યતા રાણુની પુત્રી બ્રહ્મરતિ અને મુક્તતા સાથે લગ્ન થશે ત્યારે એ સુખી બનશે. શું અન્ય પરિબળોથી સારો વ્યક્તિ નઠારે અને નઠારે સારો બની શકે? આના ઉત્તરમાં પૂ૦ શ્રીએ પુરૂષ કથાનક કહેવું ચાલું કર્યું.
કમપરિણામ અને કાળપરિણતિ પાસે “સિદ્ધાન્ત” નામને મહાપુરૂષ છે. એમને અપ્રબુદ્ધ શિષ્ય હતે. ગુરૂએ શિષ્યને કહ્યું: સુખદુઃખનું કારણ અંતરંગ રાજ્ય છે. અંતરંગ રાજ્યને સ્વામી સંસારી જીવ છે. પ્રતિનાયક ચારિત્ર ધર્મ છે. ચિત્તવૃત્તિ ભૂમિકા છે. સમ્યગદર્શન સેનાપતિ, સબોધ મંત્રી, યતિધર્મ અને હિધર્મપુત્ર સંતેષ તંત્રપાલ, શુભાશય વિગેરે સૈનિકો છે. એ રાજ્યમાં ચાર પણ છે. ઘાતિક ધાડપાડુઓ છે. ઇન્દ્રિય ચેરો છે. કષાયો ફાંસીકરે છે. એમને નાયક મહામેલ છે. આ નાટક કર્મ પરિણામ કાળ પરિણતિ દેવી સાથે પ્રતિ સમય જોયા કરે છે. સંસારીજીવને મહામહ સાથે ઘણીવાર યુદ્ધ થાય છે. મહામહ એને પોતાનું શક્તિનું ભાન થવા દેતા નથી. એટલે એ હાર ખાય છે પિતાની શક્તિ, સંપતિ, શૌર્ય એ જાણતું નથી. એવા પુત્રો કર્મ પરિણામને અનંતા છે. રાજ્યમાં પણ અનેક જાતનું છે. જુદા જુદા પાએ કઈ કઈ રીતે રાજ્ય ભોગવ્યું એ વર્ણન કર્યું. જેથી એની માહીતીને તને ખ્યાલ આવશે.
૧, નિષ્ટ શક્ય–પ્રથમ એકવર્ષ નિકૃષ્ટને રાજ્ય આપવામાં આવ્યું. મહામહની રાજસભામાં વિષયાભિલાષા મંત્રીએ કહ્યું, જરાય આપણે ચિંતા કરવા જેવું નથી. એ રાજા આપણે આધીન છે. મહાપાપી છે. પિતાના આત્મબળનું એને ભાન નથી. આ હકીક્તથી મહામેહતા ત્યાં આનંદ છવાયે. પણ ચારિત્રધર્મરાજના ત્યાં દિલગીરી ફેલાયું. એઓ શન્યમનસ્ક બની ગયા. વર્ષને અને છ પુત્રને