________________
૨૩
હૃદયમાં સ્થાન આપ્યું. અધમ અને પરનારીયે। સાથે વિલાસમાં પડવાથી દુ:ખ પામ્યા, છતાં એ લત છેાડતા ન હતા. યૌવન અને મૈથુન ઉપર સ્નેહ વધતા ગયા.
ગુણુશીલ હરિની ખ્યાતિ ઘણી પ્રસરી એટલે એના મામા-સસરાને ઇષાઁ થઇ. હરિ કદાચ રાજ્ય પચાવી પાડશે એવા ભ્રમથી સુમુદ્ધિ મંત્રીને હિરને મારી નાખવાની યેાજના બતાવી. મત્રીએ વિશ્વાસુ વ્યક્તિ દ્વારા હરિને દેશાંતરે ચાલ્યા જવાની સુસલાહ આપી. રિએ ધનને સાથે આવવા કહ્યું, ચ્છા ન હતી, છતાં હા કહેવી પડી. ગુપ્ત તૈયારી દ્વારા વહાણા ભરી મંજરીતે સાથે લઈ ચાલી નીકળ્યા. ધન રિસાયે વહાણમાં બેઠા. સાગર અને મૈથુનની પ્રેરણાથી રત્નભયુ". વહાણુ અને મજરી મેળવવાની ભાવનાથી હરિને મધ્યરિએ ધક્કો મારી ધને ગબડાવી દીધેા. સમુદ્રદેવે હિરને બચાવી વહાણુમાં સ્થાપન કર્યાં. ધનને આકાશમાં ઉછાળ્યા. હરિએ બચાવવા વિન ંતિ કરી. પશુ સમુદ્રદેવે એને દરિયામાં ફેંકી દીધેા. રિઆન નગરે પહોંચ્યા. મૃતપિતાની રાજ્યગાદીએ બેઠે. ધનના વહાણા એના પિતાને સાંપ્યાં.
વે ધનને દરિયામાં ફેકયા છતાં ન મર્યાં. સાત રાત દિવસે કાંઠે આવ્યા. પુણ્યાદયનેા સહકાર ન હેાવાથી દરેક વાતેામાં નરી નિષ્ફળતા મળતી. નાકરી, વેપાર, કૃષી, વિગેરેમાં ફાગ્યેા નહિ. લજ્જાના કારણે નિધન પણે બાપના ત્યાં ન ગયા. દુ:ખી દુ:ખી મેહાલ બની ગયા.
r
રિકુમાર આનંદનગરના રાજવી બન્યા. મયૂરમજરી રાણી સાથે આનંદ કરતા હતા. ત્યાં ઉત્તમસૂરિજી ” જ્ઞાની ગુરૂ પધાર્યાં. રાજા–રાણી વ ́દને ગયા. દેશના સાંભળી. હરિએ પૂછ્યું. ધને મને દરિયામાં કેમ ફૂંકયા અને એનું શું થયું ? પૂ॰ શ્રીએ જણાવ્યું કે સાગર અને મૈથુન મિત્રાના પ્રતાપે આ કાર્ય એ દીન ખની રખડે છે. એ ખતે કુમિત્રાને
કર્યુ છે અને હાલમાં ત્યાગ કેવી રીતે થશે