________________
કથાસાર
પ્રસ્તાવ છા
"
tr
""
આનંદનગરમાં “ કેશરીરાજા” અને જયસુંદરી ” રાણી હતા. એ નગરમાં “ રિશેખર ” ધનપતિ રાજાને માનનીય વ્યક્તિ હતા. બધુમતિ " એની પત્ની હતી. સસારીજીવ “ વામદેવ ' તરીકે ત્યાં ઉત્પન્ન થયેા. “ સાથે વામદેવની મિત્રતા થઇ. અહીં સંસારીવ વામદેવનું નામ સર્વસ્વ માનવા લાગ્યા અને ધનની
99
સાગર
66
ધનશેખર ” સ્થાપ્યું. એ ધનને શેાધમાં ચાલી નિકળ્યેા.
66
ક્રૂરતા કરતા “ જયપુર "ના ઉદ્યાનમાં આવી પહેાંચ્યા. ત્યાં કેશુડાના વૃક્ષને જોયું. ધાતુવાદ સ ંભારી ગયેા. વિધિપૂર્વક ખેાદતા હજાર સુવણુ મુદ્રાએ પ્રાપ્ત થઈ, જયપુરમાં બકુલશેઠના મેળાપ થયા. એ ધેર લઇ ગયા. ભાગિનીશેઠાણી રાજી થયા. દીકરી કમલિની પરણાવી. ધનશેખર જુદા થયા, જુદા વેપાર કર્યાં. અનેક પરિશ્રમે વેઠી કરીય સુવણૅ મહેારા ભેગી કરી. હવે કરાડ રત્ન મેળવવાના કોડ જાગ્યા એટલે સસરાની ના છતાં રત્નદ્વીપ ગયા. ખીજા સાથીયા પાછા વળ્યા પશુ ધનશેખર તેા વધુ રત્ના મેળવવા રત્નદ્દીપે જ રહી ગયા.
r
રત્નદીપમાં ધનશેખર પાસે એક વૃદ્ધા નારી આવી અને એ કહેવા લાગી કે આનંદપુરમાં કેશરીરાજાને જયસુદરી અને મળસુરી એમ એ રાણીઓ હતી. રાજા રાજ્યલેાભ ખાતર પુત્ર જન્મે તા તેને તરત મારી નાખતા. કમળસુ ંદરીને ગર્ભ રહેતાં દાસી વસુમતીને