Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણોપાસક રને વિશેષક
છે શ્રાવણ સુદ ૩ થી ૫ ગુરૂદેવ લબ્ધિસૂરિજી મ. ની ૩૪ મી પુણ્યતિથિ પૂ.આ. શ્રી જયંત 8 સૂરિજી મ. ની ૧૮ મી સ્વર્ગતિથિ નિમિતે ઉવસગ્ગહર પૂજન સહ અઠ્ઠાઈ ઉત્સવ પ્રારંભ ! ઇ થયેલ. ગુણાનુવાદ સભા થયેલ. રાજ ધર્મબિન્દુ મલયા સુંદરી પર પ્રવચને ચા લુ છે છે ( સંઘપૂજન થાય છે. છે માટુંગા બી.બી. ભારતનગર, બંને સ્થળે પૂજ્ય ચૌમાસી કરાવવા પધારેલ છે
પર્યુષણરાધના માટે પધારશે સંઘમાં આરાધના સુંદર રીતે ચાલી રહેલ છે. ૨. ભેટ મળશે - “પુણ્યાનંદ ભક્તિ પૂ. આ. શ્રી વારિણસરિજી મ. ની ૯૬ મી ? { ઠામ ચોવિહારી એકદન્તી ઓળી નિમિતે દેવરાજ પ્રેમરાજ સેના ટ્રસ્ટ હિંગેલી તરફથી છે છે ૧ રૂ.ને સ્ટેપ મેકલનારને ભેટ મળશે. ' પતા રાજેશ એન. શાહ ભુવન તિલક કૃપા મંદિર, કાપડ બજાર,
છાણ-૩૯૧૭૪૦ ગુજ. ડી. વડોદરા
છીણ361° લબ્ધિ પ્રેરણુ-શકિત, સિદ્ધિ ને બુદ્ધિના જીવનમાં સુખની સામગ્રીની આવશ્યકતા છે છે છે. સમાધિ-શુદ્ધિ ને ભક્તિમાં પુણ્યવંતા જ્ઞાનની જરૂરીયાત છે, લાખોની દિવાળી ફટા૧ કડાથી નહિ પણ કર્મ ફેડિને કરે. અનાથ દિન ને દયાભાવથી કંઈક આપને સુખની છે છે દિવાળી પ્રગટાવે. ઉજળા કપડા કરવા કરતા ઉજજવલ કાળજા કરે, દિલ ઉજજવળ
બનાવે દેહ તે ચામડું છે ચમાર ને પ્યારું લાગે. વાઈટ વાળ આવતા. અગાઉ વાઈટ છે કામ કરવા લાગે. માનવ સરોવરે પાપના કાદવથી કદરૂપા ન બનતા શીતલ જલે પુણ્ય સંયમ ને અતર નિમલ બનાવે.
પુણાનંદ-છાણી. રાજકેટ-વર્ધમાનનગરે પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. પાલ અ. ભ. શ્રીમદ્ ( વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની ચતુર્થ સ્વર્ગવાસતિથિ નિમિતે પરમ તપસ્વી પૂ. 8 8 મુનિરાજ શ્રી લાભવિજયજી મ. સા. તથા પૂ. મુ. શ્રી હિતદર્શનવિજયજી મ.સા.ની શુભ છે છે નીશ્રામાં શ્રી સંઘ તરફથી અષાડ વદી ૧૨ થી ત્રણ દિવસને જિનેન્દ્ર ભકિત મહત્સવ છે A ભવ્ય રીતે ઉજવાયેલ. અષાઢ વદ ૧૪ ના સવારે વ્યાખ્યાનમાં પૂ.શ્રીના ગુણાનુવાદ થયેલ છે છે બાદ જુદા જુદા ભાવિકો તરફથી ૧૦ રૂ. નું સંઘપૂજન થયેલ. સંઘ તરફથી પૈડાની છે પ્રભાવના થયેલ. બપોરે વિજય મુહુર્ત શાંતિસ્નાત્ર ઠઠથી ભણવાયેલ બાદ શ્રીફળની છે
પ્રભાવના થયેલ, જીવદયાની ટીપ સુંદર થઈ હતી. વિધિવિધાન જામનગરવાળા શ્રી છે છે નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ સુંદર રીતે કરાવેલ. સંગીતમાં અત્રેના શ્રી 8
જિનેન્દ્ર ભકિત મંડળે સારી જમાવટ કરી હતી.
- જીરાજ