Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Reg No. G. SEN 84
શ્રી જૈન શાસન (અઠવાડિક) අපපපපපපපපපපපපපපපපපපංතපය 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
NAULT OBUH KI
2.સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ooooooooooooooooooooooooo
* ૦ શાત્રે કહ્યું છે કે- મારા અનંતા જન્મ– મરણ થયા આવું જેને ભાન થાય છે
અને હવે મારે જન્મ-મરણ કરવા નથી એ જેને ભય પેદા થાય, તે જીવ જ કે
ધમ પામવા લાયક છે. * ૦ આપણે ત્યાં “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ કહ્યો છે. એક જ્ઞાની વાયડો છે અને છે
એકલો કિયાવાદી “જડ છે. તે વાયડા અને જડનું કયારે પણ કલ્યાણ ન થાય ! તું જ ૦ સાધુપણું એજ ધર્મ છે. જેને સાધુપણું ગમે નહિ તે જૈનકુળાદિમાં જ હોવા
છતાં જેન નથી. છે , જેના હૈયામાં ભાવદયા જમે નહિ તે કદિ સાચે ઉપદેશ આપી શકે જ નહિ. 0 ૦ જેને સમ્યકત્વનું અથાણું નથી તેને ધમ ધર્મ નથી તે ધર્મથી બંધાતું પુણ્ય કે
ભવિષ્યમાં ભયંકર દુઃખ આપવા માટે જ બંધાય છે માટે તેવા પુણ્યને પાપ ?
કહેવામાં પણ વાંધો નથી. ૪ ૦ મારા પાપે આવેલ દુખ મને વેઠતાં આવડે અને મારા પુણ્યથી મળેલ સુખ મને
ઝેર કરતાંય ભૂંડ લાગે' આવી ભાવના પેદા કરવા માટે ભગવાનના દર્શન ક
કરવાના છે. છે જેનું હૈયું સારૂં તે બધે સારે. જેનું હસું ભૂંડ તે બધું જ ભૂડે.
અનાચાર મારા આત્માને મલિન કરનાર છે, સદાચાર મારા આત્માને નિર્મળ આ કરનાર છે રીવી બુદ્ધિથી સદાચાર પાળે તે લાભ થાય ! + ૦ જગતને આંધળું બનાવનાર મેહ છે. તે મેહને જે આધીન તે બધા આંધળા છે. આ
- શાસ્ત્ર કહ્યું છે કે- જે આય હોય તે પણ જનમને ભૂંડ માનનાર હેય ! ૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ecessay
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
පපපපපපපපපපපපපපපපපපපපපපප