Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ '૦૧૮ :
“
શ્રી જૈન શાસન (અઠવાડિક)
{
છે કદાચ જાય તે કહે કે, બધું પતાવીને આવ્યું છે. દાડે જ જાય. તેને ય ખબર કે રાતના પાણીને ય ભાવ નહિ પૂછે, કદાચ પાણી માંગશું અને આપવું પડે તે દુઃખથી આપશે પણ પણ હૃદયથી નહિ. તેવી રીતે જેનેતરને ઘેર મહેમાન થાય તે તે જેનેતરને ઘેર પણ રાતે રસેઈ ન થાય અને અભય વસ્તુ પણ ન વાપરે આજે- જેનેતરને છે ઘેર જાય છે તે રીતે ખાવા અને કંદમૂળ ખાવા ! જેના ઘરમાં રાત્રિભેજન ન થતું ? હાય, પિતે ય ન કરે અને ઘરના ય કેઈ ન કરે તેવાં ઘર કેટલાં મળે? શાસ્ત્ર છે શત્રિભેજનને નરકનું દ્વાર કહ્યું છે તે યાદ જ નથી. તમારે રાતે ખાવું પડે તો તેનું છે. દુખ પણ છે.? તમારાં સંતાને રાતે ખાતાં થયાં તે તમારી ભૂલ છે ને ? “શ્રાવકને છે દિવો તે ખાય નહિ. મારા મા-બાપ ધર્માત્મા છે. તેમણે મને બચપણથી જ છે જ શીખવ્યું છે કે- તે ખવાય નહિ, રાતે ખાય તે નરકે જાય આવું કહેનારા કરો કેટલા મળે? આજે તમારા છોકરા બગડયા તે તમારા પ્રતાપે તમારા પાપે...!
સભા આજુબાજુનું વાતાવરણ કામ કરે ને ? છે ઉ૦ જરા ય નહિ. નાનું બચ્ચું મા-બાપનું મેં જોઈ જોઈને કામ કરે સારા
મા-બાપના છોકરા કદી રાતે ખાતા નથી. ચાર વર્ષનું બચ્ચે ચાર ડીગ્રી તાવમાં તે છે પાણી પાવા જાવ તે થે નથી પીતું. ન પીવાય, “તે પીએ તે નરકે જવાય એમ છે કહે છે. મા-બાપને દયા આવે અને પાણી આપવા જાય તે ય ના પાડે છે. એવા છે મ સંસ્કાર જીવતા હોય તે મરીને સદ્ગતિમાં જાય. જેમ તેમ જીવનારા પાડા જેવા કે થયેલા મરીને દુર્ગતિમાં જાય.
સભા દુ:ખ થાય પણ બેલી ન શકાય તે
ઉમા-આપ શું કામ થયા? મા-બાપ છોકરાને સારી શિખામણ ન આપે તે જ જ ચાલે ? તે બધા ધર્મ પામેલા કહેવાય? આવા જ ગમે તેટલે ઘર્મ કરે તે પણ તેમનું કલયાણ ન થાય. અને વખતે દુર્ગતિમાં ય જવું પડે.
આગળ નાના નાના છોકરાને સંવત્સરીના દિવસે ઉપવાસ કરાવે અને રાતના પંપળી પંપાળીને રાત પસાર કરાવે એવાં મા-બાપ મેં જોયા છે. તે છોકરા પછીં એવા છે પાક્યા કે મરી જાય પણ રાતે ન ખાય, સંવત્સરીને ઉપવાસ ન ભુલે. ને બધે ? પ્રભાવ મા બાપને છે. તમે આવા છોકરા પકવ્યા છે ? - .
સભા, મને દુખ છે તેમ કહે તે વાત સાચી માનવાનું માપ શું ? - ઉ. તે કહે છે કે છોકરાને સમજાવવા ઘણી મહેનત કરી પણ અકકરમી ન