Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અ ૩૫-૩૬ તા. ૧૭-૫-૬
: ૮૩૧
છુ'' તેમ તેમના સ્તવનેમાં રાયા છે, જે અંત તે છેડીને આવ્યા તે મત સાથે એકતા સાધવાની વાત કરાય ? ખાટાંની સાથે એકતા શી રીતે સધાય ? મૈત્રી આખા જગતની ઇચ્છાય પણ સંબધ કોના સાથે રખાય તે સમજવુ પડે અયેાગ્યની સાથે સબધ પણ ન રખાય. સિદ્ધાંતની વાતમાં તા તમે જુદા અને અમે જુદા-તેમ કહેવું જ પડે, તેમાં ન જ ચાલે
પ્ર-તા વિભાજન કેટલાં થશે ?
ઉથાય તેટલાં, કેટલુ અંગ કાપવાનુ` ? સડયુ` હોય તેટલું જેટલું ખાટુ' તે બધુ' કાપવુ' પડે, સાચામાં બગડે તે ય કાપવુ પડે. ત‘માલી રાજ કેટલાં પાન ાંતરે ? તે કાતર વિના બેસે તે તેના ધંધા ચાલે ? પાનને ભીનાં રાખવા પડે, ભીનાં પાન કહેાવાયા વિના રહે નહિ માટે કાપવા જ પડે, સાચા મત જીવાડવા તા ખાટું ન જ પેસવા દેવાય. ખેતુ' તે કાપવુ જ પડે. દરજી તે કાતર લઈને.
કપડાં સીવ
પ્ર૦ સાથે સાય હાય ને?
ઉ॰ સાંધવાનું કાને ? સધાય તેને જ. ન સધાય તેને તા કાપવુ' જ
પડે.
બધા જ મહાપુરૂષાએ તેજ કામ કર્યુ છે અને તે જ કામ કરતા આવ્યા છે. બધા ટીકાકારાદ્ધિ મહષિ એએ તે તે ગ્રન્થના પ્રાતે લખ્યું કે- અન તજ્ઞાનીઓએ જે કર્યું તે જ અમે કહીએ છીએ છતાં પણ છદ્મસ્થપણાંથી જે કાંઇ ભૂલ થઇ હોય તે ગીતાર્થીએ સુધારવી.' કાઇએ ખાટુ' માંનવાનું જ નથી. તેવી મહાપુરૂષોની સ્થિતિ છે.
સાચુ' આજ સુધી કેમ જળવાઇ રહ્યું છે? સાચાએ ખાટાને પેસવા દીધું નથી માટે, બધાના ઘરમાં રાજ સાવરણી ફરે ન ફેરવે તે! આ આ તમારી મ્યુનિસીપાલિટી કચરા રાજ સાફ ન કરે તેા તમે બહાર નીકળી શકા? ઘર સાફ રાખવુડ હોય તો રાજ કચરા કાઢવા જ પડે. કચરા કાઢે તે સુઘડ બાઇ, બાકીની ફુવડે! સુગુરુ કાનુ` નામ? ખાટી વાતને રાજ, બખેર્યા જ કરે. એક ખેાટી વાતને ચાલવા ન દે.
એકતા તેની સાથે જ હાય જે શાસ્ત્રને માનતા હોય. શાસ્ત્રની વાર્તા બાજુ પર રાખા અને આપણે બધા એક થઇએ તેવાની સાથે એકતા કેવી ? તેવાની સાથે બેસવુ એટલું જ નહિ પણ વાત કરવી તેય પાપ છે. શાસ્ત્રની વાત ન સમાય તે શાસ્ત્ર મેટાં છે તેમ કહેવાય કે આપણી બુદ્ધિ માછી, સમજણ
ઓછી-તેમ મનાય ?