Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક શ્રી જૈન શાસન [અઠવાડિક]
રાજ હતું. તેને સૂર્યકાંતા નામે સી હતી ને સૂર્યકાંત નામે પુત્ર હતું. અને ચિત્ર નામે પ્રધાન હતે.
મંત્રી ચિત્ર રાજકાર્ય માટે શ્રાવતી નગરીમાં જિતશત્રુ રાજા પાસે ગયે. એ સમયે ત્યાં કેશી નામે ગણધર શ્રાવસ્તીમાં પધાર્યા હતા મંત્રી તેમને વંદન કરવા ગયે ચર્તાની મુનિની દેશનાં સાંભળી, મંત્રીએ શ્રાવક ધર્મ અંગિકાર કર્યો અને કેશ ગણધરને વેતાંબી નગરીમાં પધારવા માટે વિનંતી કરી એ પિતાનું કામ કરી વેતાંબી પાછો ફર્યો. કેશી ગણધર વિહાર કરતાં કરતાં અનુક્રમે વેતાંબી નગરીના ઉદ્યાનમાં પોયો. મંત્રીને ઉદ્યાન પાલક પાસેથી ગુરૂના આગમનના સમાચાર મળ્યા તે જાણી મંત્રીએ વિચાર્યું કે “હું મંત્રી છતાં મારે રાજા નરકે જાય તે ચગ્ય ન કહેવાય. અહિયા આપણે વિચારવાનું છે સમર્જવાનું છે કે અગાઉના મંત્રી પ્રધાન કેવા હતા પિતાના રાવ (માલીકીની અધે ગતિ ન થાય એનું કેટલું દુખ કેટલી કાળજી છે આપણને પણ આ જ ભાવ હવે જોઈએ કે હું ધમી છતાં મારું ઘર મારા ઘરના કે મારા ગામના કોઇપણની સિદ્ધિગતિ થાય એવી મારી ભાવના છે. એથી મંત્રીએ આજે બહાનું કાઢીને એટલે કે કઈ પણ જાતનું બહાનું બતાવી રાજાને ગુરૂની, વાણી સંભગાવું અને તેમ કરીને હું રાજને અનુણ થાઉં”
' આમ વિચારી શિવ મંત્રી ઘોડા ખેલવાના બહાને રાજને જ્યાં સૂરિ હતા તે પ્રદેશમાં લઈ ગયે શજ શાંત થઈ વૃક્ષની છાયા નીચે બેઠો. ત્યાં તેના કાને ગુરૂની દેશના સંભળાઈ. આ સાંભળી રાજાએ ઉદ્વેગ પામી માં મચકડી મંત્રીને કહ્યું: “આ જનની જેમ આ સાધુ શું આરડે છે? “રાજન ત્યાં જવાથી તેને નિશ્ચય થશે." પછી મંત્રી રાજને ગુરૂ પાસે લઈ ગયે, ત્યાં રાજાએ કઈ ગણધરની આ પ્રમાણે દેશના સાંભળી.
' ' '' મૂદાસ્તત્વમેજનાના નાનાયકત્યથશભમ્
અસદ્ધાસનમાજ” હારયતિમાનવાહા , નાના પ્રકારની યુકિતઓવાળા અને અથથી કમળ એવા તત્વને નહિ જાણનારા પ્રાણીઓ બેટી વાસનાઓ વડે પિતાને મનુષ્ય જન્મ વ્યર્થ પણે ગુમાવી દે છે. તે
'
આ બધી દેશના સાંભળી રાજાએ કેશી ગણધરને કહાં કે વૃતધારી! પારક, પાપ, પુણ્ય, અને જીવ છે જ નહિ. કારણ કે મારા પિતા ઘણા પાપી હતા. તે પાપ કરીને નરકે ગયા હોય તે તેમને તે હું ઘણે વહાલું હતું. તે તે ત્યાંથી આવીને