Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
- -
-
-
-
-
-
- ૧૦૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) . તમને થાય કે, આવી રીતે જીવે છે તે શકિલ નથી માટે કે મેળવવું નથી માટે છે
એક કાળમાં ઘી માણસ માગે નહિ, માગવા આવે નહિ. તૈમે ધવા પડે. હું એક શહેરમાં થોડા માણસે તેવાઓને શોધવા ફરતા. તે વખતે અરજી મંગાવતા ન હતા. ખુરશીટેબલ ઉપર બેસી વહીવટ ન હતા કરતા. અરજીમાં આખી જત ખુલી છે કરવાની. આજે તે વાંધે નથી ને?
તેવી રીતના જત–તપાસ કરતા બે આગેવાન સદગૃહસ્થ એક ઘરમાં ગયા. તે 8. ઘરમાં સ્ત્રી-પુરુષ અને ત્રણ બાળક હતા. પાંચ માણસનું કુટુંબ હતું. તે ઘરના પુરૂષે તે બે ગૃહસ્થાને આવકાર આપી કેથળા ઉપર બેસાડયા, પાણીની વિનંતિ કરી છે ઘર જોતાં લાગ્યું કે બહુ સામાન્ય સ્થિતિ છે. ઘરના પુરૂષે તે બેને કેમ પધારવું થયું છે તેમ પૂછયું તે બધી વાત કરી અને કહે કે- કેમ ચાલે છે ? તે કહે- બહુ સારી છે રીતના ચાલે છે. આ બે કહે શી રીતના ચાલે છે ? તે કહે- હું ક્યાં કાકરી કરું ! છું ત્યાં મને પચાવન (૫૫) રૂા.નો પગાર છે. પાંચ રૂ. ભાઠાના ભરું દ', ત્રણ રૂા. ૨ બચાવું છું અને સુડતાલીસ (૪૭) રૂા.માં આનંદથી જીવીએ છીએ. બહુ જ સારું છે. 8 વળી કહે કે- અને પંચાવન રૂ. તે મલે છે. પણ જો હું હાથ ચાલાકી કરું તે છે બીજ પંચાવન મલી શકે તેમ છે. પણ મારે તે જોઇતા નથી. તમને આવા જીવ કેવા છે લાગે ? તમને ગમે? બહુ અણસમજુ, ધર્મ ઝાઝે સમજેલા નહિ પણ જૈન સંસકાર છે જીવતા કે પાપના માર્ગે જવું નહિ. આ સાંભળી પેલા બેની આંખમાં ઝળહળિયા છે આવ્યા. વળી તેણે કહ્યું કે, મારા કરતાં વધુ જરૂરિયાતવાળાને આજે મારે જરૂર નથી છે તમને લોકોને કોઈ સમજાય છે? જેને સંસ્કારશાળા અને શાસનની છાયા પડી હોય તે છે છ કેવા હેય !
ત્યારે “મારા હક કેઈ કરતું ન હતું. આજે હકને હડકવા લાગે છે. હક8. કોને મળે? બળિયાના બે ભાગ તેમ દુનિયામાં કહેતી છે. પણ આજે બળિયાના સઘળા છે. ભાગ. જે આડું અવળું કરી શકે તે જ સારી રીતના જીવી શકે. તેને પરલે ભુલ છે પડે. અમને ઉપદેશ આપે કે- પરકની શી પત્તર ખાંડા છે ! પહેલા આ લેકને ) સુધારો. સાધુઓ સુરખ છે. પુણ્ય-પાપ-પલેક કરે છે. પહેલા આ લેકની ભૂખ ભાંગે છે | પેટ ન ભરાય તેની ચિંતા કરો. .. છે. દરેક કાળમાં ધર્મ માટે સાધુપણું દુનિયાના સુખના વૈરી બન્યા વગર આવે છે
તેમ નથી. સુખ મજેથી ભગવે તેને સાધુપણાને આનંદ ન થાય. સુખને ધક કે મારે છે દુઃખને વેઠે તેને સાધુપણાને આનંદ આવે. આવા સાધુઓ ખાવાના દિવસને ભારે ગણે, છે તપના દિવસને મજેને માને. તપમાં મજેથી સ્વાધ્યાય થાય તેમ માનતા, જ્યારે આજે ?
-
- -
-
-
-
-
-