Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපපපපප
“ શ્રી અવંતિ સુકુમાણ -
–શાહ રતિલાલ દેવચંદ ગુઢકા [લડન පපපපපපපපු අපරන්තරය පහළ
ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછીના પાંચમા આરામાં ઘણા ઘણા એવા મહાપુરૂષે થઈ ગયા છે કે જેમના ચરિત્રે વાંચતા થાપણે આપણા આત્મ કલ્યાણના માર્ગમાં વિકાસ સાધી શી જરૂર છે. મહાપુરુષોના જીવમ ચરિત્ર મજુદ હોવા છતાં જે રીતે તેને સાલવા જોઇએ- જે રીતે તેના ગુણગાન ગાવા જોઇએ– જે રીતે તેમાં આહલાદુ ભાવ પેદા થાય તે રીતે આપણે નથી કરવા તેથી જ આપણે આ પણ પિતાને નબળા કાયર માનીએ છીએ. આ શાસનના પાને છે, તે વાત રજુ કરૂં છું અવંતિ સુકુમાલનું જીવન એવું અદભુત છે કે જે આ લેખ વાંચતા આપણા મારા-તમારા જે મ્હાના કાઢવાની ટેવ નિકળી જાય આપણે ધર્મ પામ્યા છીએ તેની ઓળખાણ શુ ? આપણા જીવનનું અને આત્માનું પરાવર્તન એ એવું કે આપણા સગા સ્નેહ મિત્ર પણ કહે કે ભાઈ તે હવે ફરી ગયા, માનવે તે મહાન છે ઉત્તમ છે. ધોળે દિવસ છે. જયારે બીજા ભવે હલકા છે રાત્રિ જેવા છે. ધોળા દિવસે જાણી લિઈને જે ગુન્હ હલકું કામ કરીએ તે એની સજા પણ આપણને મોટી મળે ને એટલે હિય છેમાનવ ભવમાં કરેલી ભૂલની શિક્ષા પણું ભયંકર હોય છે, તે આજે આપણને સુથમ મળે છે તે તેનું આલંબન લઈ જીવનનું પરાવર્તન કરી ભૂલમાંથી બચવુ જોઈએ. જાણ્યા પછી ભથકર છેષ લાગે છે અને એના માટે આપણે જરૂર કટીબદ્ધ
આર્ય સુહરિન્દ્ર મહારાજ અને સંપ્રતિ મહારાજાને આ સમય-હ, ઉની નગરી ઘણી જાહેજલાલી ભોગવી રહી હતી. ઊંચા ઊંચા આલીશાન મા વિશાળ ૨તાઓ અને ગગનચુંબી જિન મંદિરથી શહેર રમણીય લાગતું હતું. આજ નગરીમાં ધન-ધનાઢય સમૃદ્ધ શ્રીમંતને ત્યાં અવંતી સકસાળને જન્મ લે તે માતાનું નામ બદ્રા હતુ. મહેલના સાતમા માળે અવંતિ સુકમાળનું નિવાસ સ્થાન છે. રેહતું એવું સામ્રાજય છે કે તે તેમને ઘણી જ સુંદર રીતે ઉછેરે છે. પુખ્તવયે તેમને ૩ર રાજકન્યા છે સાથે પાણી ગ્રહ કરવામાં આવે છે. કઈ જાતને વેપાર કે રોજગાર મજુરી કે કામધંધાની માથાકુટ તેમને કરવાની નથી. ત્યારે શું કરવાનું ? ફકત પોતે કરેલા પુણ્ય ને મીઠા ફળ ભેળવવાના અને આખલ મેજ કરજની બસ. - આવા સમયે (અવશરે) આર્ય સુહરિત મહારાજ શહેર બહાર પધાર્યા છે અને