Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
"
શ્રી જૈન શાસન [અઠવાડિક]
ઉપરછલા જ્ઞાનથી આત્મગુણેની પ્રાપ્તિ સ્વપ્નવત છે, કદાચ દેખાય તે પણ વાસ્તવિક ગુણે નહિ પરંતુ ગુણાભાસ હોય છે. જે સ્વ–પર છલના વિના બીજું કાંઈ જ નથી માટે માત્ર વાતેડિયાપણાને છેડીને, પ્રબલ પુરૂષાર્થ જ ગુણ પ્રાતિને શ્રેષ્ઠ ઉપાય છે. પરા
આત્મગુણે કયા તે બતાવે છેદમ સમ સમ મિત્તી, સંવેઅ વિવેઅ તિવનિવેઆ એએ પગૂઢાપા-વબેહબીઅલ્સ અંકુરા દેરા
ઈન્દ્રિયાનું દમનકાબૂમાં રાખવી જયાં ત્યાં ભટકતી છૂટી ન મૂકવી, મનના વિકારોનું શમન કરવું, સમભાવ પામવે, જગતના સઘળાય છે પ્રત્યે સારી હિતચિંતા સ્વરૂપ મત્રી ભાવના ભાવવી, માની તીવાભિલાષા સ્વરૂપે સંવેગ, હેપ દેયનો વિવેક, સંસારરૂપી જેલખાનાથી છૂટવાની ઈચ્છા-પ્રવૃત્તિ સ્વરૂપ તીવ્રનિર્વેદ : આ બધા આત્માના અવધ રૂપી બીજના અંકુરા છે. બીજને વાવ્યા પછી યંગ્ય માવજત-જાળવણી કરાય તે જ તેમાંથી ક્રમશ: અંકુરાથી યાવત ફલની નિષ્પત્તિ થાય છે અન્યથા નહિ. તેમ મૂળ બીજરૂપી ગુણ પામ્યા વિના આત્માના સાચા ગુણેની પ્રાપ્તિ અશકય છે. ૩
આત્મ જ્ઞાનનું ફલ કહે છે
* જે જાણુઈ અપાયું, અ૫ાણું સે સુહાણું નહુ કામી. - ૫૪મિ કપરૂકૂખે રૂફખે કિં પત્થણું અસણે | ૪ |
જે આત્માને જાણે છે તે આ સંસારનાં સંયોગ-વિયેાગ જન્ય ક્ષણિક સુખના કામી-ઈરછુ નથી લેતા. ક૯૫વક્ષ પામ્યા પછી બીજા અસન વૃક્ષની ઇચ્છા પણ કેણ કરે?
સાચા-સ્વાધીન સુખને મૂકી પરાધીન સુખોની ઈચ્છા કરનાર જેમ મૂરખ શિરેમણિ ગણાય તેવી દશા આત્માને નહિ જાણનારની જાણવી. ૪
આમ જ્ઞાનનું વિશેષ ફળ બતાવે છેનિઅવિનાણે નિરયા, નિયાઈ દુહ લહતિ ન કયકિ.
જે હે મગ્દલ કહે સે નિવડેઈ કૃમ્મિ ? પા આત્મ વિજ્ઞાનમાં જ નિરંતર રકત એ છવ નરક તિર્યંચ, મનુષ્ય અને દેવના દુકાને કયારે પણ પામતું નથી. કારણ દુખ તેને દુખરૂપ જ લાગતું નથી. શ્રી જિનેશ્વરદેવે બતાવેલા સન્માર્ગે જે ચાલે તે ચારગતિરૂપી સંસાર કુવામાં કઈ રીતના પડે ? ન જ પડે. માગે ચઢેલે ધીમે ધીમે પણ ઇચ્છનગરે પહોંચે છે તેમ ભગવાનની આજ્ઞા મુજબ સન્માર્ગે ચાલતે જીવ સિધ્ધિનગરે પહેરે તેમાં લેશ પણ શંકા નથી. પા