Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮, અંક ૪૮ તા. ૬-૮-૯૬ :
: ૧૦૧
મમવથી મૂઢ બનેલે પિતાના મૂળ સ્વરૂપને જ ભૂલી જઇ, પારકા સવરૂપમાં પિતાનું સવરૂપ માની, ઘર-બાર, કુટુંબ-પરિવારના મેહપાશમાં બંધાયેલે પોતાની મૂળ સ્વભાવ દશાને ભૂલી જાય છે. વિભાવ દશામાં જ મૂંઝાતે તે સ્વભાવ-સ્વરૂપ દશાને જાણી શકતે નથી ૧૫
દેહ ઉપરનું મમત્વ અહિતકારી છે તે વાત બતાવે છેજ વાહિ વાલસામરાણુ, તુહ વેરિઆણુ સાહિણ, દેહે તથ મમત્ત, જિઅં! કુણમાણે વિ કિં લહસિ? t૧
આ દેહ શ્યાધિ, વ્યાલ-૬૪ સપદિ, વેશ્વાનર-અવિન વગેરે તારા બાહ્ય-અભ્યતર શત્રુઓને આધીન છે, તે દેહ ઉપર મમ કરવાથી હે જીવ! તને શું લાભ થવાને છે ?
આ શરીર ને રેગનું ઘર છે, અશુચિને ભંડાર છે, ગમે તેટલું સાચવે છતાં થ અવસરે વાંકું જ ચાલનારું છે તેના ઉપર રાગ માત્ર આમાની બરબાદી વિન બીજું કઈ જ ફળ આપતું નથી. ૧દા
વિશેષે કરીને આ દેહની કૃતનt] સમજાવે છેવરભરા પાણહાણ ય, સિંગાર વિલવણેહિ પદ્ધો વિ નિઅપહુણે વિહાં તે, સુણએશ વિ ન સરિસે દેહ ૧૭
ઉતમ ભજન-પાન-માન-શૃંગાર-વિલેપનાદિથી પુષ્ટ કરાય તે પણ પોતાના માલિકને છેડી જનાર કૃતદન એ આ દેહમાં વાન સર પણ ગુણ નથી, | કુતરાની “વફાદોરી જગપ્રસિદ્ધ છે, પોતાના માલિકના રક્ષણ માટે પ્રાણુ આપવાના દાખલા પણ વણવા-સાંભળવા મળે છે. જ્યારે આ શરીર ઉપરના રોગને કારણે તેને સારામાં સારું ખવરાવો-પીવરાવ, નવરા-ધવરાવ સળે શંગારથી શણગારિત કરો તે પણ તે ક્ષણવારમાં જ વિદિયાને પામે છે અને પિતાની અસલિયાત-જાત બતાવે છે. જગતમાં પણ વિશ્વાસઘાતને મટામાં મેટું પાપ મનાય છે. માટે તદન બનવું કે કૃતજ્ઞ તે હવયં વિચારી. તે શરીરને-મમરવને મૂળમાં જ નાશ કરવા પ્રયત્ન કરી તેમાં જ સાચી બુદ્ધિમત્તા છે. ૧ળા
હવે ધનની વાસ્તવિકતા-અસારતા- સમજાવે છેકહાઈ કહુઅ બહુહા જ ધણુમાવ જિજઅતએ છવ!
કઠ્ઠાઇ તુજઝ દાઉં તે અંતે ગહિ અમરહિ ૧૮ ' હે જીવ! ઘણા પ્રકારમાં ગમતાં કે અણગમતા કષ્ટ વેઠીને પણ તે જે ધન ઉપાર્જિત કર્યું. તે ધને જ તને કષ્ટ આપ્યું અને મૃત્યુ બાદ બીજાએ ગ્રહણ કર્યું. આ