Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1036
________________ ૭૦ ? શ્રી જેન શાસન [અઠવાડિક] પરિણામ, સાચી સમજ સમજ પ્રમાણે આચરણ અને તેના ઉપરની પૂરી અવિહડ-અખંડ શ્રદ્ધા વિના પેદા થતા નથી માટે પરિણામની નિમલતા માટે ય આત્માનું જાન જરૂરી છે. ૧૩ - “સંતેષ ગુણની પ્રાપ્તિ વિના સઘળી ય સુખ-સંપત્તિ-સાહ્યબી અસમાધિની જ જનેતા છે તે વાત બતાવે છે લદ્ધા સુરનર રિદ્ધિ, વિસય વિ સયા મિસેવિ આણેણુ; પુણ સંસેણુ વિણા, કિ કી વિ નિવૃઇ જાય? મારા આ જીવે દેવ અને મનુષ્યની અદ્ધિ-સુખ સાહાબી મેળવી અને વારંવાર વિષયે પણ સેવ્યા છતાં પણ સતેવ” ગુણ વિના તેને કયારે પણ સાચી શાંતિ અનુભવાઈ અનાદિ અનંત કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરનારા આપણા આત્માએ અનંતી અને તીવાર દેવપણાની અને મનુષ્યપણાની સુખ-સાહાબી–સંપત્તિ મેળવી. પાંચેય ઈનિદ્રાના અનુકળ અને મનગમતા વિષયને ઉપભોગ પણ અનંતીવાર કર્યો છતાં પણ અગ્નિમાં દાહય વસ્તુની જેમ કયારે પણ આત્મા તૃપ્ત ન થયે એટલું જ નહિ પણ જ્યારે તેવી સામગ્રી પાસે ત્યારે જાણે પહેલીવાર જ ન પામ્યા હોય અને ફરી જાણે મળવાની પણું ન હોય તેમ ચી–માચીને પાગલની જેમ તેને ઉપગ કરી પોતાની પાશવી વૃત્તિઓનું જ પ્રદર્શન કરે છે. છતાં ય અશાંતિમાં જ કરે છે. જે એક સંતેષ ગુણ આવી જાય તે જ સાચી શાંતિ-સમાધિને અનુભવ થાય. તેથી નર સદા સુખી ની અનુભૂતિ પામે. આ પ્રસંગે મારા અસીમ ઉપકા પરમ તારક સૂરિપુરંદરનું પ્રવચન મૌતિક યાદ આવે છે કે- “સ વી ગરીબ પણ મહાસુખી છે અને અસંતેવી શ્રીમંત પણ મહાદુખી છે? ૧૪ પોતે જ પોતાને દમન બને છે તે વાત બતાવે છેજીવ ! સય ચિએ નિશ્મિએ, તણુધણુ રમણી કુટુંબ નેહે; મેહેણું વ દિણનાહ, છાઇજજસિ તેઅવંતે લિ. ૧૫ જેમ તેજવી-પ્રકાશિત એ પણ સૂર્ય મેઘ વડે ઢંકાઇ જાય છે તેમ હે જીવ! તું કાલોક પ્રશક એવા કેવલજ્ઞાનના પ્રકારો કરીને તેજવાન છે છતાં પણ પોતાની એળે જ ઉત્પન્ન કરેલા શરીર, ધન, સ્ત્રી અને કહેબના તેહશી કાઈ જાય છે. આમા, અનંતજ્ઞાનાદિ ગુણને ધણી હોવા છતાં પણ કર્મ જન્ય રોગના

Loading...

Page Navigation
1 ... 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048