Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1040
________________ ૧૦૭૪ : ખબર છે, જ આવે તે આવા નગ હાઢ્યા આવી કાઈ જ માનસિક ? વિકૃતિ પણ આપણને ન સંભળાય. અને પેલા યુવા પ્રતિમાધક તે... પૂછશેા જ નહિ ભ ‘સા'બ. વચ્ચે પ્રશ્નનાં પૂછવા કે પૂછનાર ઉપર પ્રતિબંધ જ ફ્રૂટકારી દે. . મનકારને તાફાની ટારઝન જ ગણી લે. STD પ્રુથના મેન કે જેણે દીક્ષા લીધી નથી. સમતાના કાઈ પાઠે કદાચ ભણ્યા નથી કોઈ સાધુપુરૂષને તેમને સત્સંગ પણ નથી. છતાં આપણા વારવારના પ્રશ્ન રીસીવેર ઉપાડતા જે પુછાય તેનાથી જરા પણ છળી ના ઉઠે, અને ઉપરના વિશેષજ્ઞાની સાવ ઉલટા વિશેષણેાવાળા આપણા સ'તા–મહાસ તે ફટ કરતાક ને છળી ઉઠે તેનુ કારણ શું? મને આ સતાવવા માંડી, સમસ્યા જો કે આપણે કોઈની નિદા ના કરાય. બધા ય જીવા ક્રમને આધીન છે. પણુ પેલા નથી ખિજાતા ને આ ખિજાય છે તેનુ કારણ તા: શેાધવું જ પડશે ને ? મેમ વિચારીને સવા મિનિટ સુધી મારી આંખા અંધ કરીને ઉપયોગ મૂકયા. મારી બુદ્ધિ મારી મદદે આવી. મને સત્ય વસ્તુની સમજણુ પડી. પેલા STD જીયવાળા છે તે શું કરે છે ખબર છે ? A લોકા મહિલાઓ પાસે કેસેટ તૈયાર કરીને તે તે નબર ઉપર મૂકી દે છે. કેસેટમાં આલે તેને ગમે તેટલું પૂછીએ તેા જવાબ પણ ના આપે અને ખિજાય પણ જ્યારે મહાસતા તા સાક્ષાત હાજર છે. ના. ૐ શ્રી જૈન શાસન [અઠવાડિક] એટલે ખિજાયા અને પ્રશ્નો પૂછવા નહિ ઢવાની વાતા કરે જ ને. આટલું. સરસ તત્ત્વજ્ઞાન પેલા STD જેવા બુથ ઉપર મને થયુ. જેમ વૈરાગ્યનું ભલું પૂછવુ તે કર્યાં, કયારે, કેમ, કેવી રીતે થાય તે કઈ કહેવાય નહિ. તેમ જ, તત્વ જ્ઞાન માટે જાણવુ.. મને એક વાત ના સમજાણી કે, સંતા-મહાસંતા કે જે કલાકે સુધી સત્સંગ કરનારા યુવા પ્રતિભેધ કરનારા પ્રશ્નને પૂછે તેના ઉપર ખિજાતા કેમ હશે ? શુ' તેમને શાસ્ત્રના અભ્યાસ નહિ હોય ? શું તેઓ ખેલતા ખેલતા ફસાઇ જતા હશે ? જો કે આમાં આપણે બહુ પડવાની જરૂર નહિ. તેઓશ્રી યુવા પ્રબેાધક મહાસંતા છે હાય હવે એ તા ગુસ્સે કયારેક આવી ચે જાય, સ`સાર છે, બઈ ચાલ્યા કરે એ તા. પશુ આજે મને STD બુથની કેસેટ અને સ’ત-મહાસતના વ્યાખ્યાન વચ્ચે જમીન આસમાનનો ફરક ફૂટ કરતાંક ને સમાઇ ગયા. મે' ફરીવાર નબર ડાયલ કર્યાં વેપારી દુકાનને પગે લાંગે એમ ફ્રેનને પગે લાગ્યા અને સામે પક્ષે રીગ વાગે એ પહેલા જ વિજળી બચાવે માંલનવાળાના શેરને લીધે વિજળી ચાલી ગઈ. હું...ધાયેલા મૂળાની જેમ ઘર તરફ પાછા ફર્યાં. હવે કાલે ફોન કરીશ તમે ઘરે હાજર રહેજો હ ને. પાછા કર્યાંક તમે જતાં ના રહેતા. કેસેટ અને મહાસતાના લેદજ્ઞાનને પામી ચૂકેલા ભતુ ભદ્ર કી જે.

Loading...

Page Navigation
1 ... 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048