Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂ શ્રી જયશેખરસૂરિ મ. કત || - સામાન્યથ વિવેચક - , “ આત્માવબોધ કુલકમ” DE | સુરજ [ મૂલ તથા સામાન્યથ સાથે 1. || પ્રશાંતદર્શન વિજયજી મ.
__|| [ ક્રમાંક-૧]
(आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते ।
अभ्यस्तं तत् तथा येन आत्मा ज्ञानमयो भवेत । “દુખ, આત્માના અજ્ઞાનથી ઉત્પન થાય છે અને આત્મજ્ઞાનથી નાશ પામે છે. માટે આત્મજ્ઞાનને અભ્યાસ કરવા ગ્ય છે, જેથી આત્મા જ્ઞાનમય થાય.'
આ મુલક વાંચતા આત્માને ઘણો જ આનંદ થયે, બીજા ભવ્યાત્માઓ પણ આવા આનંદના ભાગી બને અને સાચા આત્મજ્ઞાની બની સચ્ચિદાનંદ દશાને પામનારા બન્ને તે જ ભાવના છે.
મૂલ મલેકના અર્થ સાથે સામાન્ય વિવેચન કરવાને એક અહ૫ પ્રયાસ કર્યો છે. વાચકે જેના ભાવને સમજી આત્મજ્ઞાનને પુરુષાર્થ કરે તે જ ભાવના.) -વિવે.
શિષ્ટપુષના માર્ગે ચાલવું તે જ સાચે શિષ્ટાચાર છે તે બતાવે છેધમપહારમણિજે પણુમિતુ જિણે મહિદનમણિ જજે અવાવાહકુલય, લુચ્છ ભવદુહકય પલય ૧
ધર્મની તથી મનેહર, મહેનોથી નમાયેલા એવા પરમ તારક અનતે પકારી શ્રી જિનેશ્વરને મન-વચન-કાયાથી પ્રણામ કરીને ભવદુઃખને પ્રલય-અંત કરનાર આ આત્માવબેલ કુલકને કહીશ. ૧
આત્મજ્ઞાનનું કારણ કહે છે – અત્તાવગમે નજજઇ, સયમેવ ગુણહિં કિ બહુ ભણસિ? સુરૂઓ લકિખજજઇ, પહાઈ ન ઉ સવહ નિવહેણું પરા
જેમ સૂર્યોદય સૂર્યની પ્રભાથી જણાય છે, પ્રભા વિના સોગંદ ખાવાથી પણ તે જણાતો નથી, તેમ આત્માને અવધ આત્મગુણે વડે જ આપોઆપ પિતાની મેળે જણાય છે. પરંતુ આત્મગુણને પામ્યા વિના કે પામવાનો લેશ પણ પ્રયત્ન કર્યા વિના, સેંકડે સેગંજ ખાવાથી પણ આત્માને અવધ થતું નથી. માટે વધારે શું બોલે છે ?
અનુભવી આપ્તપુરૂષોની આજ્ઞાનુસારે ચાલ્યા વિના માત્ર વાતેડિયાપણાથી કે