Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1022
________________ : શ્રી જૈનશાસન (અવાડિક) ૧૦૫૬ : ૠતે જ સ્થિર-શાંત થઈ જાય છે. મન, મર્કટની.જેમ જેવી વિચારણાં આચારણા કરે છે તે સાના અનુભવની વાત છે. માત્ર મન પેાતાના રસવાળા વિષયમાં આપેમાપ સ્થિર થઈ જાય છે. જેઓને સાચુ આત્મજ્ઞાન થયુ છે, અન′′તા જન્મ-મરણના ભય પેદા થયા છે હવે મારે જન્મમરણુ કરવા જ નથી આ વિચારણાવાળા આત્મા પોતાના મનને જીતી લે છે. ઘણા સાચા રાજમાર્ગ બતાવે છેવાહી ન દ્વિતિ તસ દુહ”. રસાયણુ પત્ત ૫૧૦ના આત્માના શુધ્ધ ધ્યાનને મહિર તરગલયા, “મવાના ગુરૂવયણાઓ જેણુ', સુહાણુ જેના વડે સદ્દગુરુના વચન રૂપી ઉપદેશના અમૃત પાનથી ધધ્યાન અને શુકલ ધ્યાન સ્વરૂપ શુભ ધ્યાન રૂપી રસાયણ પ્રાપ્ત કર્યુ છે તેને બાહ્ય-રાગાદિ અને અભ્ય તર કામ ક્રોધાદિ રૂપી વિવિધ પ્રકારની વ્યાધિએ દુઃખ આપી શકતી નથી. વૈદ્યો બતાવ્યા પ્રમાણે કરાતું માત્રા મુજબ સાયનનુ સેવન શરીરને નિરામયનિરાગી-હ-પુષ્ટ તાંબા જેવુ બનાવે છે. તેમ મહા ધન્વંતરી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા રૂપી રસાયણુનું સેવન આત્માને કર્માંજન્ય સવ વિકાર રૂપી વ્યાધિઓથી મુક્ત કરે અને સર્વદા નિરાન દશાને પમાડે છે. આધિ-વ્યાધિ-ઉપાધિના તાપથી મુક્ત આત્મા જેમ આંશિક સુખના અનુભવ કરે છે તેમ સંસારની સઘળી ય ચિ'તાથી મુક્ત૫૨ આત્મા સાચું શુભ ધ્યાન પામી શકે છે. ૧૦ના આત્મ સ્વરૂપ ચિંતનમાં મગ્નને જ સાચા આત્મિક આનંદ વાત બતાવે છે અનુભવાય છે. તે જિ અમષ્પચિ તણુપર ન કાઇ પીઇ અહવ પીડેઇ; તા તસ્સ નસ્થિ દુખ, રિસુખ' મન્નમાણુ ૫૧૧૫ જે આત્મા, આત્મ સ્વરૂપના ચિ'તનમાં જ મગ્ન છે તેને કોઈ જ પીડતુ નથી. અથવા કોઈ પીડા પણ કરે તે પણ હુ* તા દેવામાંથી સુકાવુ છુ” આવું માનતા તેને કાંઈ જ દુ:ખ થતુ નથી. ' જે, આત્મા, આત્માના ગુણે, આત્માની સ્વભાવ દશાના ચિંતનમાં જ મગ્ન છે છે તેને શ્રી નમિરાજષિની જેમ મિથિલા કહ્યમાનેઽપિ ન મે દહતિ 'ચ' મા ભાવનામાં જ મસ્ત હોવાથી દુનિયાની કાઇ તાકાત દુ:ખી કરવા સમથ નથી. હું કોઈના નથી, મારૂપ કાઇ જ−કોઈ જ નથી' માત્ર' માત્ર મારી આત્મા અને આત્મ ગુણા જ મારા છે' આવી ભાવનાથી જેનુ' અંત:કરણ વ્યાપ્ત હોય તેને બાહ્ય દુ:ખાશું અસર ( અનુ” પાના ૧૦૬૦ ઉપર )

Loading...

Page Navigation
1 ... 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048