Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
વણમાગી લહાણું મળી તા પણ સિદ્ધાન્ત પ્રિયતા' ન જ છેાડી. તેથી જ તેમની વાણીએ અનેકને વૈરાગી બનાવ્યા.
૧૦૨૨ -
તેમના જીવનના એક જ પ્રસ`ગ આજે યાદ કરવા છે કે આજે અભીખેલા અભીફાક' ના જમાનેા છે. આ મહાપુરુષ કોઇ પ્રશ'સા કરે કે કેઈ નિંદા કરે તા પણ લેવા ન હતા. વાણીનુ ઝેર પણ પચાવી શકયા હતા. ભગવાનનુ' શાસન એવુ'રામ રામ પરિણામ પામેલું કે વર્ણન ન થાય. એકવાર એક માટા શહેરમાં 1. શ્રીજીના ભવ્ય સામૈયાની તૈયારી થયેલી. તે જ માકાસર વિધીઓએ એવું સાહિત્ય છપાવેલુ અને પ્રચારેલું' કે તે વાંચીને ખીજાના માં પર તેા કાળી શાહી ઢળી જાય તે વાંચી ભક્તવા પણ ઘણા વ્યથિત બનેલે. નહિ રહેવાતા એક ભકતે તે પ્રચારાતું સાહિત્ય પૂ. પરમતારક ગુરુદેવને બતાવ્યુ તે તે જોઈ, માહક સ્મિત વેરતા એઓશ્રીએ કહ્યુ` કે• કોઇ ગમે તે કહે પણ સત્ય 'કાતું નથી ! ’.
ધન્ય છે વાણીના વિષને પચાવનારની શુરવીરતાને ! ભગવાનના શાસન પ્રત્યેની વફાદારી,,ભકિત અને ઉપાસના તે આનુ નામ, જે વાણીનુ' વિષ પચાવી જાય તે જ મહાપુરુષ ખની શકે!
પૂ. ગુરૂદેવ પ્રત્યે એક જ પ્રાથના છે કે, આપના માંધારા આ બાલુડામે! ઉપર એવી અમીવર્ષા કરી કે, આપની જેમ અમે પણ વાણીનું વિષ પચાવી શકીએ. ઝેર પી જવુ' સહેલુ' છે પણ વાણીનું વિષ જીરવવું- પચાવવુ' કઠીન છે. આવી દશા આવે તે જ સિધ્ધિ સરળ બને,
તાલકુટ વિષપાન કરનારા શંકર સમાન વાણીના વિષને પચાવનાર પુણ્યપુરૂષના ચરણામાં અન તાન ત ભાવભરી વ`દના સહ વિરમું છું.
ર
શ્રી મહાવીર પ્રભુને અન’તશઃ વન્દના
માહમલમલમ નવીર, પાપપકગમનામલનીર । કેમ રહરણ કસમીર, ત્વ' જિનેશ્વર્પતે જય વીર u
મેહ રૂપી મલના સૈન્યનું મન ધવામાં નિમલ નીર-પાણી સમાન, અને એવા શ્રી જિનેશ્વરપતિ શ્રી વીર પરમાત્મા
કરવામાં શુરવી, પાપરૂપી પક—કાદવને કમ રૂપી રજનું હરણ કરવામાં વયુ સમાન આપ જય પામે