Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1014
________________ લેાકેાત્તર મર્યાદા પુરૂષ – વિજયરામચન્દ્રસુરિ પૂ· મુનિરાજ શ્રી અક્ષયવિજયજી મ. આ 4 to 59 90 99044 જેમનાં નામ સ્મરણથી આનદની ઊમિયા હૃદયમાં ઉછળવા માંડે હૈં અને સકામ *કમ નિર્જરા શરૂ થઈ જાય તે મહારાષ્ટ્ર દેશેાદ્ધારક, પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ આચાય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કે જેવા સિદ્ધાન્ત મહોદધિ સ્વ.પૂજ્યપાદ આચાય ભગવત શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના અનન્ય પટ્ટધર અને શ્રી નાસિક સ’ધનાં ૫૨મ ઉપકારી ગુરૂદેવશ્રી છે. તેઓશ્રીમાં હતી અજોડ પ્રવચન શક્તિ ! આ શકિત દ્વારાજ દુનિયાને તેઓશ્રીમાં રહેલી સવ શકિતઓના પુણ્ય પરીચય થયા. જે શકિતમાં શાસ્ત્રાનુસારિતાં અને શાસન સુરક્ષાનુ' પ્રચંડ સત્વ હતું. એથી જસ્તે અનેક ભવ્યાત્માએ સુસ'યમી બન્યાં. વ્રતધારી સમ્યકવધારી બન્યા અને શાસન રક્ષાના કાય'માં સહાયક બન્યાં. તેથીજ એક વિદ્વાન ખેલી ઉઠયા કે, આજના મોટા ભાગના વકતા “શ્રીરામચન્દ્રસૂરી મહારાજની એઠ ઉપર જીવે છે. પૂયૅશ્રીના પ્રવચન શ્રવણથી આરાધક બનેલ વ જેટવી સહેલાઇથી અને ઉદારતાથી ધન વાપરે છે એવી ભાવના-શકત બીજે બહુ ઓછી જોવા મળે છે. તેઓશ્રીએ ભકતા કદાપી બનાવ્યાં નથી. પ્રવચન શકિત દ્વારા જે બની ગયાં તે શાસનના વફાદાર રહ્યા છે. અને શાસન પ્રભાવનાના હિતમાં કાર્યાં ભારે ઉમ‘ગથી કર્યો અને કરી રહ્યા છે છતાંય કેઈ– પૂજયશ્રીએ ભકતુની પ્રશંસા કરી નથી. છતાંય કાઇ ભકત તેમને કયારેય છેડવા તૈયાર થતા નહિ. એકલી મેક્ષ અને માક્ષના ઉપાયાની વાત જ એમનાં પ્રવચનામાં પ્રધાન ભાવે રહેતી. સાથે લેાકેાત્તર શાસનની મર્યાદા એવી સચાટ રીતે સમજાવે કે જેના પરિણામે આજે દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, અને સાધારણદ્રવ્ય સારી રીતે રક્ષા પામી શકયુ.. અન્યથા દેવદ્રવ્યના ભક્ષકા એને નાશ કરવા યુધ્ધે ચઢત આ મહાપુરૂષને મળ્યા વિના જ પુણ્યે જે પીરસ્યું છે તેની મધુરતા જ ,લૌકિક છે. તેઓશ્રીએ એ પુણ્યને પચાવ્યું છે એના સદુપયેાગ પુણ્યે આ મહાપુરૂષ પાસે શાસનરક્ષા અથે કરાવે. તેમીસ્તા સુધારકાના તાફાના વચ્ચે અણનમ રહીને સત્ર વિજયમાળા’ને તેઓશ્રી પામ્યાં છે અને એજ પુણ્યે શુદ્ધતિથી આરાધનાની સ્થાપના તેએશ્રી દ્વારા કરાવી. શુદ્ધમાગ અવિચલ બનાવ્યું. અરે ! પરમ ભકતને પણ કહુસત્ય સભળાવવાની તેઓશ્રીની સાત્વિક શકિતને આજ સુધી કોઈ તાડી શકયુ નથી. 2) તેએશ્રીની અદભૂત પ્રતિભા આગળ ભલભલાના જુઠાણાએ વિલય પામતાં, વિશેષતાં તે એ છે. કે તેઓશ્રીની નજીકમાં પાહ તાજ દુવિચાર શાન્ત બની જતા. એટલુ (જીએ અનુ. ટાઇટલ ૩ ઉપર)

Loading...

Page Navigation
1 ... 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048