Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| તેના અલ્પ સમયના પાલનથી પણ સુખ
- - -શાહ રતિલાલ ડી. ગુઢકા (લંડન)
જ્ઞાનીભગવંતે અને શાસ્ત્રકારે કહે છે કે આ બાર વૃતેનું અ૫ સમય માટે પણ આરાધન કર્યું હોય તે પણ તે સુખદાયી, લાભદાયી બને છે. આત્માને હિતકારી છે.
અલપકાલ ધૃતાન્યતઃ વ્રતાનિ સીખ્યનિહિ,
અત પ્રદેશિવદ ગ્રાહ્યાલાની તત્વકિમિ છે આ વૃત અહ૫ કાળ સુધી ધર્યા હોય તે પણ સુખને આપનારા થાય છે. આથી પરદેશી રાજાની જેમ તત્વ લેતાઓએ એ વ્રત (અવશ્ય ધારણ કરવાં કેતા ગ્રહણ કરવા નાનામાં નાનું વ્રત સુખ સંપતિ સમાધિ અપાવે છે અને તે પછી મોટું વૃત નિયમ ભાવ ભકિતથી વિધિનુસારે ગ્રહણ કરેલા વૃતે તે અવશ્ય સુખ શાંતિ અને અવશય મેક્ષ સુખ અપાવે છે વ્રત વિનાનું જીવન લખું છું કે સુકે છે. જેનાથી જેટલા પ્રમાણમાં ત્રત લઈ શકાય તે મુજબ જરૂર અવશ્ય વ્રત ગ્રહણ કરવા જોઈએ વૃત નિયમ વિના એક ઘડી પણ ન રહેવું જોઇએ અને શહેવાય જ નહિ. પછી ભલે શકિતનું આરે પણ અવશ્ય-પાંચ વ્રત-આઠ વૃત અને બની શકે તે અવશ્ય બાર વૃત શ્રાવકને સૌ પ્રથમ ગ્રહણ કરવાના છે તે જ આપણે શ્રાવક, શ્રાવિકાપણને ભાવી શકીએ દીપાવી શકીએ અને ભગવાનની આજ્ઞાને તે જ માન્ય કરી શકયા છે માનીએ છીએ તેમ કહેવાય. શ્રમણોપાસક કેવી રીતે બ..
પરદેશી રાજાની કથા-શાનાપાને લખાયેલી આ કથા છે. એક સમયે શ્રી વીર પ્રભુ આમલ ક૫ નામના ઉદ્યાનમાં સમેસર્યા. પ્રભુનું આગમન ધણીને ભકિતથી વશ્વના કરી. પછી વિનમ્રતાથી કહ્યું: “હે ભગવંત! ગૌતમ સ્વામી આદીને નાટક દેખાડવાની મને આજ્ઞા આપી
ભગવાને તેને કંઈ જવાબ ન આપે. સૂર્યદેવે ફરીથી વિનંતિ કરી. ભગવાન બીજી વાર પણ મૌન રહ્યા. નાટક બતાવવાની આજ્ઞાને ભગવાને ત્રીજી વખત પણ કરી જવાબ ન આપ્યો એટલે ! અનિષેધ અનુજ્ઞા અનુસાર સૂર્યાલદે નાટક બતાવવા અંગે ભગવાનની મૌન સંમતિ માની લીધી. હવે તેણે ઈશાન દિશામાં જઈને પિતાની છે. ભુજમાંથી ૧૦૮ દેવતાઓ અને (એકસે આઠ) ૦૮ દેવીએ વિકુવી અને બત્રીસ પ્રકારનું નાટક કરી બતાવ્યું. નાટક પુરૂ થતાં સૂયભવે વિધુતની જેમ વર્ગમાં ચાલ્યા ગયે.
તેના ગયા બાદ લોકેને પ્રતિબંધ પમાડવાના હેતુથી શ્રી ગૌતમવામીએ શ્રી વિરપ્રભુને પૂછયું: પ્રભુએ કહ્યું છે ગૌતમ વેતાંબી નગરીમાં પ્રવેશી નામે નાસ્તિક