Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૧૬ :
સિનારમાં ભવ્ય ગુરૂ'દિર નિર્માણુ ઉજવાએલા ભવ્ય પંચાહ્નિકા મહેત્સવ
જૈન શાસનના મહાન જ્યાતિષર આ. ભ. શ્રી રામચંદ્રસુરીવરજી મ.સા.એ દીક્ષા લીધા બાદ પૂ. ઉ. શ્રી વીરવિજયજી મ.ની નિશ્રામાં સૌ પ્રથમ ચાતુમાંસ અને તે વખતે જ સૌ પ્રથમ પ્રવચન જે ભૂમિ ઉપર કયુ. હતુ. તે સિનારની ભાગ્યવતી ભૂમિ ઉપર પૂ. આ. ભ. શ્રીનું એક વિશાળકાય જીવ્ય સ્મારક નિર્માણ થનાર છે.
પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી મહાય સ.મ.સા ના શુભાશિષ લઈને પૂ. મુનિરાજ શ્રી નયવધન વિ. મ.ના મંગલ માર્ગદર્શન મુજબ શ્રી ભારત વષીય જિનશાસન સેવા સમિતિ આ સ્મારકનુ સમગ્ર આયેાજન કરી રહેલ છે.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વિશાળ જીરૂમ દિર, જીવન વૃત્તાંતના સચિત્ર દર્શન માટે ચિત્રશાળા વગેરે વિવિ ધતાથી સભર આ સંકુલના નિર્માણથી હર્ષિત થઈ રહેલા સિનારના જૈન સંઘ તરફથી આ નિમિત્તે પાંચ દિવસના શ્રી જિનેન્દ્ર ભકિત મહાત્સવનુ ભવ્ય આયેાજન કરાયુ હતુ. જે પ્રસંગે પૂ. મુ, શ્રી નયન વિ. મ, સપરિવાર પધાર્યા હતા. વ. ૧૩ના રાજ ગામ બહાર "પદ્માવતી માતાના મંદિરેથી ગુરૂ ભગવ'તનુંસામ યુ" શરૂ થયું હતું. જેમાં ગ્રામવાસી ભાવિકાના અતિ ઉલ્લાસ દૃષ્ટિગોચર થયા કરતા હતા ૧૮ અભિષેક-કું ભસ્થાપના-સિદ્ધચક્રુ પૂજન ૧૦૮ પા૨વનાથ પુજન-શાંતિસ્નાત્ર આ
૧.
:
બધા જ જિન ભકિતના કાર્યક્રમા ખૂબ જ ઉલ્લાસભેર ઉજવાયા હતા. જે, સુ. ૨ ના સ...કુલ નિર્માણના શુભાર’ભ પ્રસંગે શ્રી ભારત વર્ષીય જિન શાસન સેવા સમિતિના બહુસ`ખ્ય સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. જે ભૂમિ ૫૨ સ્વર્ગસ્થ ગુરૂદેવશ્રીએ પ્રથમ પ્રવચન કર્યુ હતુ તે જ ભૂમિ પર વિવિધ કરવામાં આવી હતી અને ગુરૂદેવશ્રીની પ્રતિકૃતિ નું પૂજન–વંદન અને સ્તુતિ કરવામાં આવ્યા હતા. પાંચેય દિવસેામાં વ્યાખ્યાનમાં પૂ. મુનિશ્રીએ દેવ-ગુરૂ ભકિતનું મહત્વ અને પૂ. સ્વગીય ગુરુદેવના વિશિઘ્ર જીવન પ્રસ’ગાનુ વિશદ વર્ણન કરી સભાને આનદિત કરી દીધી હતી.
છેલ્લે દિસે જિન ભકિતરૂપ રથયાત્રા ના વરધા આખા ગામમાં કર્યાં હતા જેમાં સંઘના ઉત્સાહી યુવાનાએ મનમૂકીને ભકિતની રમઝંટ મચાવી હતી. આ આખા ય મહાત્સવમાં સિનારના વતની સુ`બઈઅમદાવાદ-સુરત વગેરે સ્થળેએ રહેતા તમામ લેાકાએ ઉપસ્થિત રહી લાભ લીધે હતા. સંગીતકાર સિનારના જ સર્વ ષભાઇએ સુંદર રીતે ભિકતરસ પીરસ્યા હતા.
'ટુ'કમાં ગુરૂમંદિર નિર્માણુના શુભારંભમાં જ દેખાયેલે ઉત્સાહ કાર્યની સુદરતાના એંધાણુ સમાન હતા કેટલાક ભાગ્યશાળી આએ ગુરૂમ દિર માટે માતબર રકમના દાના પણ જાહેર કર્યા હતા.