Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૪૪-૪૫ તા. ૧૬-૭-૯૬
: ૧૧૯
સૂર્યની કંમ સંસારની સર્વ વસ્તુ અશાશ્વત છે. “ધિકાર છે. આ સંસારને આમ વિચારી પુત્રને રાજય ઉપર સ્થાપના કરી હનુમાને ધમ રતનાચાર્ય પાસે દીક્ષા લીધી." તેની સા. સાડી સાતશે રાજાઓએ તથા તેમની પત્નીઓએ પણ લક્ષમીવતી આર્યા પાસે દીક્ષા લીધી. .
. દાનની અગ્નિથી કર્મોના કાષ્ટ ભસ્મ સાત કરીને હનુમાન મોક્ષે ગયા.
હનુમાનની કક્ષા સાંભળીને રામચંદ્રજીએ વિચાર્યું કે- “ભગ સુખેને તજીને તેમણે અ વી કષ્ટદાયી દીક્ષા કેમ સ્વીકારી ?'
રામચંદ્રજીની વિચારણ જાણીને સૌધર્મેન દવેને કહ્યું કે- કર્મની ગતિ કેવી વિષમ છે. ચરમ શરીરી રામ જેવા રામ પણ હનુમાનની દીક્ષાની હાંસી ઉડાડે છે. અને એટલું જ નહિ પાછા વિષય સુખની પ્રસંશા કરે છે. અથવા તે હવે સમજાયું કે રામ-લક્ષમણને ગાઢ સનેહ એ છે કે સંસાર નિવેજ પેદા થવા જ દેતો નથી." . હવે કઈ બે દે રામ-લક્ષમણના પરસ્પરના ગાઢ સ્નેહની પરીક્ષા કરવા આવ્યા. લક્ષમણના મહેલે જઈને માયાથી આખા અંતાપુરને કરણ કપાંત કરતુ બતાવ્યુ“વિAવને ભયભીત કરનારૂ છે પ! હે રામ! આ તમારૂ અકાળ મૃત્યુ કેમ થયું ?” આ પ્રમાણ બોલતા બોલતા છાતી કુદતી વિખરાયેલા વાળવાળી અંતઃપુરની સ્ત્રીઓને જોઈને દુઃખી દુઃખી થઈ ગયેલા લક્ષમણુજીએ વિચાર્યું કે- શું મારા જીવનના પણ છવનાધાર ભ્ર તા મૃત્યુ પામ્યા હે છળ કપટથી હત્યા કરનારા હત્યારા યમરાજ ! તે આ શું કર્યું ” આટલું બોલતા બોલતા તે લક્ષમણજીના પ્રાણ ચાલ્યા ગયા. .
પ્રાણ વિનાના લક્ષમણજીને જોઈને એ અત્યંત પશ્ચાતાપ કરતાં વિચાર્યું કેએક વિવધારઆ પુરૂષરતનને આપણે રમત કરવાની ઘેલછામાં અરે રે ! હણી નાખ્ય” આમ અનહદ પસ્તા કરતા રે ગમગીન બનીને ધીમી ગતિએ સ્વર્ગમાં પાછા ફર્યા
તપુરનું આકંદન સાંભળીને રામ ત્યાં આવીને કહેવા લાગ્યા કે- કશું જાણ્યા કર્યા વિના આ શું અમંગલ રૂદન ચાલુ કર્યું છે ? લક્ષમણું મારે ભાઈ તે જીવતે બેઠે છે, મરી ગયે. નથી તરત આવેલા વાઘ-તિવિદ-માવિક તાંત્રિક બધા નિષ્ફળ જતાં રામચંદ્રજી એક ભયાનક મૂચ્છ ખાઈને ઢળી પડયા. કેમે કરીને ભાનમાં આવતા કરૂણ સ્વરે મોટે મોટેથી રડવા લાગ્યા. અને વિભીષણ-સુગ્રીવ-શત્રુન-કૌશલ્યાદિ માતાએ પુત્રવધૂએ સાથે પિકારી પિકારીને રડવા લાગ્યા. પ્રત્યેક માર્ગ, પ્રત્યેક દુકાન, પ્રત્યેક ઘર રાજઘરના કરૂણ ક્રથી અત્યંત કરુણ બની ગયુ. અયોધ્યા આખી શેકના કરુણ સાગરમાં ડુબી ગઈ હતી,