Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૮૮::
શ્રી જૈન શાસન (અઠવાડિક)
સુખ તરફ નફરત છે કે પ્રેમ છે? વેપારીની શકિત વધે તે હાટડી હોય તો દુકાન થાય, દુકાનમાંથી પેઢી થાય, ઘર મોટું થાય, બંગલે ય થાય. વેપારી, વેપાર શકિત જેટલે કરે કે શકિત એટલે ન કરે ? હારને માલ રાખનાર, પાંચ-દશ-પંદર-વીશ- ૨ પચ્ચીસ-પચાસ હજારને, લાખના ય માલ રાખે. તેથી ખબર પડે કે શકિત વધી. જે જે ચીજ ગમે તે શકિત મુજબ કરવાનું મન થાય, મન ન થાય તે સમજવું કે કચર પડયું છે!
ભગવાનનું શાસન એટલે સંસારનું વિરોધી શાસન ! જેને સંસારની વાતે અનુકૂળ આવે તેને ભગવાનનું શાસન અનુકૂળ થાય નહિ, લાગવાના છે ( શાસનની અનુકૂળતા માટે ધર્મમાં સુધારે ન થાય. આપણી જાતમાં સુધારે છે મ કરાય! દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ પ્રમાણે આપણી જાતને સુધારવાની છે પણ ધર્મમાં સુધારો કરવાનું નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ ધર્મના રક્ષણ માટે છે જેવાના છે, ધર્મના નાશ માટે જોવાના નથી!
“થાય તેવા થઈએ તે ગામ વચ્ચે રહીએ? તેમ માનનારા ખોટા માગે છે. મેં આ જમાને જુએ જમાને જુએ તેમ કહેનારા જમાના મુજબ જીવે તે શું કરવું પડે ? છે જે જમાનામાં અનેકને ખાવા ન મળે તો આમ માનનારા જમાનાવાદીએ એ ખાવાનું છે ૫ બંધ કરવું જોઈએ, બધાએ લખું-સૂકું ખાવું પડે બધા આયંબિલ કરવા માંડે અને આયંબિલમાં પણ ઉદરી કરવા માંડે તે ભુખમરો ભાગી જાય, કઈ ચીજ ની તાણ છે
આજે વાયરે એ વાય છે કે ધર્મમાં સુધારો કરે. આ કાળમાં આવા કિયા. 8 છે કાંડ ચાલે નહિ. બધામાં પાપ-પાપ કરાય નહિ. તમારે આજના યુગના જે ધર્મ છે જોઈએ છે કે ભગવાને કહ્યા પ્રમાણે જોઈએ છે? ભગવાનના જ્ઞાનમાં આજનો યુગ છે જ નહિ હોય એમ માને છે ? હજી તે એ કાળ આવશે કે ધર્મ જ ચાલ્યા જશે. આ { પાંચમા આરાના અંતે આ ધર્મ નાશ પામવાને છે. આ ધમ આ ક્ષેત્રમાં નહિ રહે છે
જુઓ આજે ધીમે ધીમે ભારતવર્ષમાંથી અહિંસા નાશ પામી ને? હિંસા ધમ છે મનાવા લાગી છે ને? જૈન કુળના નબીરાઓને ય કતલખાના જરૂરી લાગે છે. તે પણ લેકકલ્યાણ માટે આવશ્યક લાગે છે. ન કરે તે લેક ખરાબ થાય! અસત્ય વગર તે આજે ચાલે નહિ. આજે તે અસત્ય પણ સત્ય-શાહુકાર કહે કે, આ જમાનામાં ચેરી વગર ચાલે નહિ. આ જમાનામાં મોટું બેલે નહિ, લખે નહિ તે પણ ચાલે નહિ, બધા અધર્મો ધર્મની હોડ કરવા લાગ્યા છે.
' ( કમશ:) :