Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපපපපප
( પ્રતિક્રમણની અનુપમ આદેયતા છે පපපපපපපපපපපපපපඅපගපපපපපා
સંધ્યા હજી ખીલી નથી પરંતુ સૂર્યદેવતા પૃથ્વી પડનું ત્યાગ તેયાર થઈ ગયા છે. અંધારાના ઓળા હજી એટલાં કાળાં બન્યા નથી કે જેથી સંધ્યાની લાલી ઢંકાઈ જાય.
દિહી દરબાર હજી દૂર-સુદર હતું. મહારાજાધિરાજની આજ્ઞાથી તેલન ધ ચાલતું રૌન્ય ઝડપભેર આગળ વધી રહ્યું છે. દિલ્હી દરબારે પહોંચવાની ઉતાવળ ન હતી પરંતુ પૃથ્વી કાળી ચાદર ઓઢે તે પહેલાં રસ્તામાં આવતું ગાઢ જંગલ પસાર કરવાની ઉતાવળ હતી.
- જે ગાઢ જંગલ જસ્ટિથી પસાર કરવામાં ન આવે તે કાળી ભમ્મર રાત્રિને બુર ઓઢીને લુંટારાઓ ચકકસ તૂટી પડશે તેવા ફફડાટથી સોનું હૃદય ધબકતું હતું.
સમી સાંજ તે ચોકકસ ઢળવા આવી હતી અને ગાઢ જંગલમાં પણ પ્રવેશ થઈ ગયા. ઝડપભેર જંગલ પસાર કરવાની પેરવીમાં સી હતાં ત્યાં તે નિત્ય આવશ્યક કિયા કરનાર શ્રાવક મહસિંહની નજર નભ તરફ મંડાઈ.
ઓહ! આવશ્યક ક્રિયા કરવાને સમય નજીક આવી લાગે છે. પળભરને વિચાર કર્યા વગર શ્રાવક મહણસિંહે પિતાના અશ્વની લગામ ઢીલી મુકી, વિપરીત શિક્ષણને પામે અશ્વ તરત જ ઉભા રહી ગયા. ઘડાને ચગ્ય સ્થાને ઉભે રાખી. બખ્તર તથા ગણવેશને દૂર કરતાં શ્રાવક મહણસિંહ એક સાદા વેશમાં સજજ થઈ ગયા.
તે સાદે વેશ કે ?
જેને સફેદ દૂધ જેવી તી પહેરી છે અને જેની કિનાર સુવર્ણ જેવી ભાસી રહી છે તેવું ઉત્તરીય વસ્ત્ર ઓઢીને શ્રાવક મહણસિંહ નિજીવ ભૂમિ ગતી રહ્યાં છે.
હું કોઈ જીવને મારું નહિ, કોઈની પાસે મરવું નહિ અને મારતા હોય તેની અનુમોદના પણ ન કરૂં એવી ભાવનામાં રમતા શ્રાવક મહણસિંહ એક નિજીવ જગ્યાએ પિતાનું ઉનનું આસન પાથર્યું. બસ! તેઓ આવશ્યક ક્રિયાની પ્રાથમિક ક્રિયાઓ કરવામાં તટ લીન બની ગયા. જાણે પૌષધશાળામાં જ ક્રિયા કરવા બેઠા હોય તેવી મસ્તીથી તેઓ ક્રિયા કરવા લાગ્યા તેમને મન ગાઢ જંગલ કે પૌષધશાળા અને સરખા જ હતા.
રાજાદિની સવારી આગળ ઘપે જતી હતી. કદમથી કદમ મીલાવીને ચાલતું સૈન્ય ધર્મારાધના કરતાં આવક મહણસિંહની મશ્કરી ઉડાવે જતું હતું,