Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
. ૧૦૦૬ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
લીધાં, ઘેડે ચઢી સો રવાના થઈ ગયા.
- ત..બ...ડ..ક! ત.ક...હકના અવાજથી કાળીમસ રાત્રી ગાજી ઉઠી અને ધૂળની ઘૂમરીઓથી આકાશ ભરાઈ ગયું. મારતે ઘેરે જતાં અંગરક્ષકે હજી થોડે દૂર જય ન જાય ત્યાં તે શ્રાવક મહણસિંહના અવે હણહણાટ કર્યો. પરિચિત હણહણાટ સાંભળતા જ અંગરક્ષકોએ એ બાજુ કૂચ આદરી, પળવારમાં તે અંગરક્ષકે શ્રાવક મહણસિંહ નજીક આવી પહયા.
નિયપણે આરાધના કરતાં શ્રાવક મહણસિંહની આખે આગળ ન હતો. દેશ કે ન હતી દુનિયા. ફક્ત હોતે પિતે અને હતી પિતાની આવશ્યક ક્રિયા. તેઓ તેમની આરાધનામાં મસ્ત હતા. - થાનગ્રસ્ત શ્રાવક મહણસિંહને જોઈ અમરક્ષક ત્યાં ને ત્યાં જ ઉમે રહી ગયા. ન કર્યો કોઈ ઇશારો કે ન કર્યો કેઈ ખખડાટ, મૌનપણે ઉસે રહેલે અંગરક અવશ્ય કરવા યોગ્ય આવશ્યક ક્રિયા શ્રાવક મહણસિંહની કયારે પૂર્ણ થાય તેની રાહ જોવા લાગ્યા.
આજે આપણે શું કરીએ છીએ તે જરા જોવા જેવું છે, કદાચ સમય કાઢીને આપણે આવશયક ક્રિયા કરવા બેઠાં હેઈએ તે પણ આપણું મન કયાં અને આપણે કયાં હોઈએ? અરે ! જે કાંઈક પ્રસંગ બની જાય તે આપણે જ આવશ્યક ક્રિયા કરનારાના કાનમાં જઈને વાત કરી આવવાના. આજે આવશ્યક ક્રિયા કરનારને ચેર (ઉપાશ્રય એ મળે છે કે ત્યાં આવીને કર્મ ખપાવવાને બદલે ચાર ઘણા નવા કર્મો બાંધીને આવે છે. સ્વાર્થ ભરી કે વળી પ્રેમ ભરી વાત સાંભળીને આવશ્યક કરનારનું ચિત્ત સ્થિર રહેશે ખરા? - અંગરક્ષક જે અંગરહાક પણ સમજ હતું કે તેમને શાંતિથી ધર્મ ક્રિયા કરવા દ્યો. અત્યારે કઈ વાત કરાય નહિ. શું ખાટું મોડું થઈ જવાનું છે? શું લુંટાયા જવાનું છે. શેડી પળે પછી રાજાને સંદેશ સંભળાવીને લઈ જઈશું.
આવશ્યક ક્રિયાને સમય થતાં જ શ્રાવક મહણસિંહે પિતાની ક્રિયા પતાવી દીધી. ધ્યાનાવસ્થા છોડતાં જ શ્રાવક મહણસિંહના નયનનું તેજ અંગરક્ષક ઉપર પડયું.
અંગરક્ષકને જોતાં જ શ્રાવક મહણસિંહ આશ્ચર્યમાં પડી ગયા, અરે ! માઈ મારા માટે બેટી થવાનું કાંઈ કારણ? શું મહારાજાદિ પણ અત્રે આટલામાં જ રેnયા છે?
ના ! શ્રાવક મહણસિંહ, હું તે આપણા નકી કરેલા પડાવથી પાછો આવું છું. ખાસ આવવાનું કારણ, તમારી ભાળ-સંભાળ લેવા જ ! મને મહારાજાએ પાઠ છે.” અંગરક્ષકે મહારાજાને સંદેશ સંભળા.