Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૪૪-૪૫
તા. ૧૨૭-૯૬
* ૧૦૦૫.
શ્રાવક મહણસિંહને બાતે મંત્રીશ્વરે રાજના પડામાં પ્રવેશ કર્યો. આ મંત્રીશ્વર! શ્રાવકે મહણસિંહને બોલાવા પહેરેગીર ગયે છે તે આવે એટલે આવતી કાલના કાર્યક્રમની વિચારણા કરી લઈએ બરાબર ને! '
કાંઈક વિચારવંત બનતાં મંત્રીશ્વરને થયું. ધર્મની ઘેલછામાં તરબળ બનેલાને શા માટે યાદ કરવાના? વળી રાજ-કાજના વિચાર-વિનિમયમાં આવા ભગતડાનું શું કામ છે? ધર્મના પૂજારીનું રાજા આટલું બધું સન્માન કરે છે તે બરાબર નથી.
વિચારમાંથી નિવૃત્તિ લેતાં મંત્રીશ્વર બેધ્યા, મહારાજા! આપને મહણસિંહ તે અત્યારે ભરજંગલમાં એકલે બેઠે છે, તે કયાંથી હાજર થવાને? આપણે આવતી કાલને પ્રોગ્રામ નકી કરી લઈએ.
શું' મંત્રીશ્વર “એકલો અને તેય “ભરજંગલમાં?' '
હા, મહારાજ! એ ધર્મનું પૂછડું ભરજંગલમાં એકલું અટુલું બેઠું છે. આનું નામ ધમપૂછડી કહેવાય. હશે તેની કોઈ ઘમની ક્રિયા, સંધ્યાકાળે પિતાના ધર્મની કઈ ક્રિયાકાંડ કરવાની હશે. ક્રિયાકાંડમાં છે અને તે એકલે લે છે.
ખરેખર, ધર્મના આદેશનું પણ આટલું બધું ઘેલું ? વળી, તેઓ જાણતા નથી કે આ જંગલમાં લુટારૂઓને ભય છે. કેઈ લુંટી લેશે તે એને બચાવનાર પણ કેશુ?મારતે ઘડે અને જાનના જોખમે આપણે આ ગાઢ જંગલ પસાર કરવાનું હતું તે વાત શું તેઓ નથી જાણતા. ' અરે હા, હું પણ ભૂલે, તેઓ કહેતાં હતાં કે “મારી સઘળી ચિંતા ધમ જ કરે છે. માટે –
ધર્મ જ તેઓની રક્ષા કરશે. મંત્રીશ્રવારને હળવે કટાક્ષ રાનને ન ગમે.
આવશ્યકના આદર્શની ઘેલછાને ફિટકારનારી આ દુનિયા ભલે આજે આવી આવશ્યક ક્રિય કરનારે હડધૂત કરતી પરંતુ અવસરે આવા આવશ્યક કરનારની ભરપૂર પેટે પ્રશંસા કરવી પડશે. અરે ! આદર્શને આચરનારનું શુભનામ લેતા પણ તેઓની મરાજને વિકસવું જ પડશે.” *
પણ, જવાબ આપીને કોઈ અર્થ વળવાને નથી એવું માનતા રાજાએ મૌનવ્રત ગ્રહણ કર્યું. બે પળનું મૌન સેવતાં રાજાએ પોતાના અંગરક્ષકને આજ્ઞા કરી. '
જાઓ, હમણું ને હમણાં, શ્રાવક મહણસિંહની તપાસ કરી આવે અને અહીં, તેઓને હેમખેમ મારી પાસે લઈ આવે.
છે, સરકાર નતમસ્તકે આજ્ઞા માથે ચઢાવતાં અંગરક્ષકે અન્ય અંગરક્ષકો સાથે