Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ન શાસન [અઠવાડિક]
ઉ૦. સિદ્ધાંતનું વચન ખોટું છે તેમ બેલે તો ચલાવાય ?
જમાલિંએ શું કર્યું? ભગવાનને જફા કા. શાસ્ત્રને છેટું કહે તે ચલાવાય? શાસ્ત્ર જોવું નથી તેમ કયારે કહેવાય? શાસ્ત્રમાં કહેલ ન માનવું હોય તે ને?
એક એક વાત ખાતર નિહવ પાકયા છે, તે બધા શક્તિ સંપ હતા, નવા ટેળાં વધારશે, કુમત ફેલાવશે તે જાણતા હોવા છતાં શાસનને-સંધને નુકશાન ન કરે માટે મહાપુરુષેએ તેમને કાઢી જ મૂક્યા. જે માથે વાસક્ષેપ નાંખે તે જ માથે રાખ નીબી રવાના કર્યા. તે રીતે શાસન ન જાળવ્યું હોત તે અહીં સુધી આવત? '
પ્રશિવભૂતિને ન કાઢયા હતા તે ?
ઉ• આપણા પૂર્વાચા ગાંડા હતા ? તારામાં અકકલ વધારે કે તેમનામાં ? આપણા પૂર્વાચાર્યએ કુમતનું ખંડન ન કર્યું હોત તે સાચે માર્ગ જીવતે રહેત? મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવયે કહ્યું કે- આ તપગચ્છ જીવતો ન
હ્યા હતા તે સાચું મત નહિ. ખોટાંને ખાટું નહેર કરવું જ પડે, ખાટાંથી ખસી જ જવું પડે.
૦ આભ ફાટયું તે થીગડું કયા દેવું?
ઉ૦ આભને ટેકે ન દેવાય પણ આપણે સારા રહેવું છે. ગામમાં મરકી ફેલાય તે શું કરે? ગામ છેડી દો પણ મરકીમાં મરે? તે આપણે જાતને જ બચાવવાની ચેષ્ટા કરવાની. સંઘ તે જાત છે. તેને બચાવ તે jયકામ છે.
શ્રી આત્મારામજી મહારાજે તે જ કામ કર્યું તેમનું જીવન વાંચીએ તે ખબર પડે. બાવીશ વર્ષ સ્થાનકવાસીમાં અને વશ વર્ષ અહીં કાઢયા. તે વીશે વર્ષ કજીયામાં સત્યની રક્ષામાં જે કાયા. આપણે કબૂલ કરવું જ પડે કે તે મહાપુરૂષ ન હોત તે મુશ્કેલી થાત. વચમાં ઘણું ખવાઈ ગયું. પણ આજે જે છે તેટલું ય ન દેખાત.
શ્રી આત્મારામજી મહારાજને પાલીતાણામાં પેસવું મુશ્કેલ હતું, તે વખતે જતિએનું એટલું જોર હતું કે સારા સાધુનું સામૈયું પણ ન થાય તે પણ ત્યાંના સએ નકકી કરેલ કે મહારાજને સારી રીતે પ્રવેશ કરાવ. જતિએ તફાન ન કરાવે અને બહાર ન નીકળે માટે તેમના મકાનો બંધ કરી દીધેલા. ઘણી મુશીબતે વેઠીને જતિઓને કાયા છે.
જયારે શ્રી કમલસૂરિજી મહારાજાની આચાર્ય પદવી થવાની હતી ત્યારે તે