Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૭૪ ૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
હયાથી બોલે છે ને? : છે અર્થ અને કામ ભૂંડા જ છે. પણે તેને સદુપયેગ કરે તે સારા બની શકે. ? 4 અર્થ અને કામને સદુપયોગ પણ કેણ કરી શકે? પૈસે મારી નાંખનાર છે, ભેગા કે મારી નાખનાર છે. આમ સમજે. તે આવા જીવ પાસે પૈસા વધે તે તે છાતી. કાઢીને ન ફરે? તેને ભેગ ભેગવવા પડે તે મઝાથી ભોગવે? તે બજારમાં જતું હોય અને કઈ ' પૂછે કે, શેઠ! તમે બારમાં જાવ છો? તે તે એમ જ કહેને કે- કમનસીબ છું. ૧ ન હરામખોર લેબ મને બહુ સતાવે છે માટે ન છૂટકે બજારમાં જાઉં છું.” આજને એ ધમી વગ વેપાર-પેઢીમાં નિયત છે પણ ધર્મની બાબતમાં ધર્મ થાય તે ય ઠીક અને ન થાય તે ય ઠીક એમ માને છે. આજે તમારામાંથી શ્રાવકપણાને ધમ પણ કેમ નીકળી ગયે? સમય નથી માટે કે ધર્મ ગમતું નથી માટે એક શ્રાવક કે શ્રાવિકા છે કેવા છે કે જેમને સામાયિક કરવાનો પણ સમય જ ન મળતું હોય? ભગવાનની ન સારામાં સારી પૂન કરવાની સામગ્રી હોવા છતાં કેટલા પૂજા કરે છે? પૈસાવાળાને પણ હાન દેવાનું મન થાય છે ખરું?
સભાઃ દાન તે ચાલુ જ છે ને?..
ઉ. આજે તે દાન કરનારે પણ મોટે ભાગ નામના માટે દાન કરે છે. ઘણા તે છટકે કરે છે કે, ન કરીએ તે સારુ ન દેખાય.
અમારી હાજરીમાં ટીપે થાય છે તે ટીપમાં ભરનારા કેટલા? ઘણા છે એક જ 1 સતી પાઈ પણ ભારે નહિ તેવા ય અહી હોય છે ને?
સભા મારપાળ મહારાજના સમયમાં પણ તીર્થમાળ તે બીજા એ જ પહેરેલીને . ઉ૦ આજ લોકોને તે શ્રી કુમાળપોળ મહારાજાનું નામ દેવાને અધિકાર નથી.. શ્રી કુમારપાળ મહારાજાને ઓળખે છે ,
ઉ૦ આવા લોકોને તે શ્રી કુમાળપળ મહારાજનું નામ દેવાને અધિકાર નથી. શ્રી કમાળપળ મહારાજને ઓળખો છો?. ન શ્રી કુમાળપાલ મહારાજ સાત લાખ માણસેને સંધ લઈને શ્રી સિદ્ધગિરિજી છે 1 ગયા છે. ગામે ગામના સુખી લોકેએ હોગા થઈને તેમને પાલીતાણામાં પ્રવેશ કરાવ્યું ? લે છે. તે બધા સુખી લેકને વિચાર આવ્યો છે કે- “આ સંઘ તે આપણે કાઢી શકીએ | તેમ નથી. તીથમાળ પહેરવાના ખરા અધિકારી શ્રી કુમાળપાળ મહારાજ છે. જે તેઓ