Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපණිපෙත්ත લઘુકથા :
: જીવતા કાણુ!
પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. පපපපපපපපපපපපෑදෙපපපපපපපප * શ્રી શાલિવહિન શાળાનું નામ સુપ્રસિદ્ધ છે. જેમના નામને શક સંવત્સર પણ ચાલે છે. આ રા ઘણે વિદ્વાન હતું. તેમના રાજ્યમાં વિદ્વાનોને આદર-સાર હતા. કવિદ્વાન સર્વત્ર પૂજ્યતે” આ લેકે કિતને સાર્થક કરનાર હતે. એકવાર તેની સભામાં વિદગોષ્ઠી ચાલી રહી છે. બધા પોત–પિતાના અનુભવની અલક-મલકની વાત કરી રહ્યા છે અને જ્ઞાનામૃતના ભેજનને આવાદ માણી રહ્યા છે. તે જ અવસરે રાજાએ પ્રશ્ન કર્યો કે–જીવતે કહ્યું છે ?? આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. ટાંકણી પડે તે ય અવાજ થાય તેવી ચૂપકીદી ફેલાઈ ગઈ. બધા વિદ્વાને માથું ખંજવાળવા લાગ્યા અને પરસ્પરના મોઢા જેવા લાગ્યા. જાણે આખી સભા નિરતેજ થઈ ગઈ. બધાને થયું કે- આજે વળી રાજાને થયું શું કે જેથી આ પ્રશ્ન પૂછે છે કે જગતમાં જીવતે માણસ કેશુ? જે ચાલે છે. હરે ફરે છે તે બધા જીવતા છે. સાવ સીધી સાદી સ્પષ્ટ વાત છે. છતાં ય આ પ્રશ્ન કેમ? આની પાછળ જરૂર ગંભીર રહસ્ય હશે. બધા જ શાંત છે, કેઈ સંતેષકારક ઉત્તર આપી શક્યા નહિ. તે વખતે રાજાની દષ્ટિ પણ ફરતી ફરતી સભામાં બિરાજમાન, જેનાચાર્ય પૂ. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજા પર પડે છે. '
આ યુગ પ્રધાન પૂ. આચાર્ય ભગવંત તે સમજી ગયા છે. તેથી કહે છે કે “રાજન ! જેમણે તપ અને ત્યાગ કર્યો છે, જે ચારિત્રશીલ છે, જે જીવમાત્રનું ભલું જ કરી રહ્યા છે, મનથી પણ કે જીવનું ભૂંડું કર્યું નથી કે ઇચ્છતા પણ નથી, અનંતજ્ઞાનીઓના વચનમાં પૂર્ણ શ્રદ્ધા છે. બીજાઓને પણ શનિઓના વચનમાં શ્રદ્ધાળુ બનાવી રહ્યા છે. તે જ મનુષ્યો ખરેખર જીવતા છે. બાકી જેમના જીવનમાં તપ-ત્યાગ-સંતેષ-સદાચાર કે પરોપકાર નથી. જેઓ એકલપેટા ને સ્વાથી છે તે બધા મનુષ્ય તે જીવતા હવા છતાં મરેલા જ છે.” આ સાંભળી આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. રાજા પણ આનંદિત થયે કે મારા હૈયાને ગુઢાર્થ સારે સમજાવ્યું.
- તપ-ત્યાગ-સંતેષ-સદાચાર-પરોપકારથી જેમનું જીવન ઉપવન મઘમઘાયમાન છે એ જ માનવે જીવતા છે. આ જાણ સો પુણ્યાત્માઓ પોતાના જીવનમાં યથાશકિત તપ-ત્યાગ-સંતેષસદાચાર પર પકારનું આચરણ કરી, અનંતજ્ઞાનીના વચનના શ્રદ્ધાતુ બની આત્માનું સાચું શ્રેય-શ્રેય કરનારા બને તે જ મંગલ કામના.