Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ શ્રી જૈન શાસન (અઠવાડીક)
સૂરિમાં કહેલ છે. જયારે કેટલાક આચાર્યો કહે છે કે- અવરિત, દેશવિરત, પ્રમત્ત કે અપ્રમમ હરકેઈ થતિ તેના ઉપર આરૂઢ થઈ શકે છે.
કર્મગ્રન્થાવચૂરો તુ ઈ હેપરા શ્રેણિકૃત અપ્રમત્તયતિરેવા કેચિદાચાર્યા અવિરત દેશવિરત પ્રમાણમયતીનામન્યતમ ઇત્યાહુરિતિ દશ્ય ” .
૦ પ્રથમના ત્રણ સંઘયન વાળા છ જ ઉપથમ શ્રેણિને આશ્રય કરે છે, અધ. નારાચ આદિ પાછળના ત્રણ સંઘયણવાળા છે તેને આશ્રય કરતા નથી,
*ઉપશમણિસતુ પ્રથમસંહનાનત્રણ આસાતે' ઈતિ કર્મનવ વૃત્ત
૦ ઉપશમણિમાં ચઢેલો આત્મા કાળ પામે તે ચોક્કસ અનુત્તર વિમાનમાં જ ઉત્પન્ન થાય છે.
મહાભાવ્યા શ્રી. વિશેષાવશ્યક ટીકામાં કહ્યું છે કે આ
દિ બદ્ધાયુઃ ઉપશમર્ણિ પ્રતિપન્ન શ્રેણિમયગતગુણરથાનવતી વા ઉપશાંતમહે વા ભૂત્વા કાલે કાતિ તદા નિયમેન અનુત્તરસુરે એવી ઉત્પાદ્યતે ઈતિ
જે કંઈ બધાયુ પ્રાણ, ઉપશમણિએ પહોંચી જાય અથવા એ શ્રેણિમયેના ગુણસ્થાનમાં રહ્યો રહ્યો અથવા તે મેહનીય ઉપશા-ત થયે છતે મૃત્યુ પામે છે તે દેવોને નિશ્ચયથી અનુત્તરદેવને વિષે જ ઉત્પન્ન થાય છે.
૦ ઉપશમણિ એક ભવમાં જીવ ઉત્કૃષ્ટથી બે વાર અને આખા ભવચક્રમાં ચાર વાર ફરે.
સિધાંતના મતે તે એક જન્મમાં કાં ક્ષપકશ્રેણિ કાં ઉપશમ શ્રેણિ બેમાંથી એક જ શ્રેણી પામે. પરંતુ કર્મગ્રંથની ઉઘુવૃત્તિમાં એમ કહ્યું છે કે, “એકવાર જે ઉપશમશ્રેણી કરી હોય તે જીવ તે જ ભવમાં પકણી પણ પામી શકે છે. પરંતુ જે જીવે એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણી કરી હોય તે જીવ તે ભવમાં પકણી પામી શકતું નથી.
(ક્રમશ:)