Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
EEG ELHELE
- a જૈન શાસન પ્રભાવક દીક્ષા મહોત્સવ ૨
જામનગરના ઇતિહાસમાં અપૂર્વ અને અજોડ દીક્ષા પ્રસંગ
શ્રી જયેન્દ્રભાઈ બન્યા જિતધર્મ વિજયજી
જામનગરને આંગણે ઉજવાનાર શ્રી જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણયાના દીક્ષા મહેસવની મહા સુદ ૧૩ ના અમદાવાદ સાબરમતી મુકામે પૂ. આ. શ્રી વિજય રાજતિલકસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજય મહદયસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં દક્ષા મુહર્ત થયું અને ત્યારથી એ જયેનદ્રભાઈની દીક્ષાના વરસીદાનના વરઘોડાના કાર્યક્રમ ચાલુ થયા સૌ પ્રથમ બોરીવલીમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ. આદિ તથા પૂ મુ. શ્રી નયવર્ધનવિ. મ.ની નિશ્રામાં શેઠ શ્રી છબીલદાસ સાકળચંદ પરિવાર હ, હેમદભાઈ (બટુકભાઈ) તરફથી ભવ્ય વરઘેડે ચડયે અને ત્યારથી વરસીદાનના વરઘેડાની પરંપરા ચાલી. ભારતમાં નાસિકમાં માલેગામ સુધી અને મધ્ય પ્રદેશમાં રતલામ સુધી અને રાજસ્થાનમાં સિહેરી સુધી અને પરદેશમાં આફ્રિકામાં મેંબાસા સુધી અને ગુજરાત સૌરાષ્ટ્રમાં તે ઠેર ઠેર અને મુંબઈમાં પણ સંખ્યાબંધ વરઘોડાના આજને થયા અને મુમુક્ષ શ્રી જયેન્દ્રભાઈએ છૂટે હાથે વરસીદાનને ધેઘ વહાવ્યા છેલ્લે પાને અભૂતપૂર્વ વડે તેમણે કાઢયે, અને તે જ રીતે દીક્ષા પ્રસંગે જામનગરમાં નહી જોયેલે નહિ માણેલા અને અદભુત અને પ્રભાવક છે .વરડે નીકળે.
રે જ રીતે દીક્ષા મહોત્સવની ઝલક પણ અનેરી હતી. ઓસવાળ સેન્ટરના વિશાળ પટાંગણમાં તેનું આયોજન થયું હતું પૂજા પ્રવચને અને શાંતિસ્નાત્ર તથા મહાપૂજામાં હજારોની મેદની એકત્રિત થતી બે નવકાશી તથા એમના મામા શ્રી પી.એલ. ગોસરાણી (મબાસા) તરફથી સાધમિક વાત્સલ્ય અને દરરોજ સવારે પ્રવચનમાં અને બપોરે પૂજામાં પ્રભાવનાની હેલી વરસાવી જાણે જનમેદની બજારમાં ખરીદી માટે નીકળી હોય તેમ થેલીઓ ફળની સાકરની લઈને જતાં હોય તેવું લાગતુ.
વરસીદાન વરઘ ભવ્ય અને વિશાળ હતે પાંચ કિલોમીટર ફરેલે વડે જ એના મ અને જૈનેત્તરોની કતારો અને મેદની જામી હતી. વરસીદાન જોઈને ભલભલા A બની ગયા હતા. જેને તે શું પણ જેને પણ ઝુકી રહ્યા હતા. વિશાળ