Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 අපපපපපපපපපපපපපපපංපපපපපx પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે
-
પણ Gિ8JET LIST
ACP સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયનચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ જેટલી જાતની અનિષ્ટ ચીજો હોય તેનાથી જીવને દૂર કરો અને સઘળાં ઈષ્ટમાં ઠું
જોડવે તેનું નામ પરોપકાર ! ૪ ૦ સંસારનું સુખ દુખથી મિશ્રીત છે. અધૂરું છે અને ઘેડ કાળ રહેવા વાળું છે.
જયારે મેક્ષનું સુખ દુખના લેશ વિનાનું પરિપૂર્ણ છે. અને સદા માટે
રહેવાવાળું છે. ૦ પુણ્યથી મળતાં સુખમાં લહેર કરવી, એટલે આપણા હાથે જ આપણી ઘેર બેઠવી. * ૦ આ ભોતિક સુખ જ ભયંકર છે. સારૂ નથી, નાશવંત છે, દુઃખથી ભરેલ છે. તે
આત્માને હેવાન-શેતાન બનાવનાર છે તેની તમને ખબર નથી માટે તમે તે કે
સુખની પાછળ પડ્યા છે ? • કેઈ ન લાવે તેય સુખ માનનારે જીવ સદા સુખી! કઈ બોલાવે તે જ છે
સુખ માનનારે સદા દાખી ! દુનિયામાં જેના જેનાથી લોક સુખ માને છે, તે ન હોય તેય સુખ ભોગવતા ?
આવડે તેનું નામ આત્મિક સુખ. ૨ ૦ ૫૨ ચીજમાં સુખ માનવું એટલે સદા દુખી થવું. • સુખના ઘેરામાંથી છટકે નહિ અને દુખથી ગભરાતે અટકે નહિ, તે કદિ સાચે છે
ધર્મ પામે નહિ. ૦ પિતાના વિચારને માલિક સદાય પ્રસન્ન હેય. 0 ૦ મોક્ષ સુખની જે વાનગી તેનું નામ આત્મિક સુખ. 0 ૦ જીવમાત્રને મોક્ષનું જ દાન કરવું તે જ સાચે પોપકાર. છે . સંસારના તમામ તત્વજ્ઞાનીઓ અને જ્ઞાનીઓ એ માનવ જન્મની જ મહત્તા છે
ગણી છે. 70000000000000000000000
જન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) co. શ્રુતજ્ઞાન ભવન ૪૫, વિવિજય હેટ-મનગર વતી તી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપને વઢવાડ શહેર (સોસણ)થી પ્રસિદ્ધ કરી
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦