Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તે
: શ્રી જૈન શાસન (અઠવાડિક) 8 અનત ઉપકારી શ્રી મહાવીર પરમાત્માના પ્રથમ ગણધદેવ શ્રી ગૌતમ
સ્વામિજી મહારાજા જેવાના પણ જન્મદિવસની કે દીક્ષા દિવસની ઉજવણું . 4 થતી નથી. તે તારકના કેવલજ્ઞાનદિનની ઉજવણી થાય છે, પણ તેય મૂખ્યત્વે ભગવા– 8 છે નના નિર્વાણની સાથે સંબંધ ધરાવનાર હેઇને જ થાય છે એમ કહીએ તે ચાલે છે છે કારણ કે-ગણધરદેવ શ્રી ગૌતમસ્વામિજી મહારાજા સિવાયના ગણધરવો આદિના કેવલ- . ને જ્ઞાન દિનની ઉજવણી થતી નથી. આથી સમજી શકાશે કે-પરમેઠિપણાને 5 ( પામેલા બીજા આત્માઓ માટે તે તેના સ્વર્ગ દિનની ઉજવણી કરવી ?
એ જ વ્યાજબી છે. સુત્રાવકે એ પ્રતિવર્ષ કમથી કમ એકવાર તે અવશ્ય | આરાધવા ય જે અગીયાર સુકયો શાસ્ત્રકાર મહાત્માઓએ વર્ણવ્યાં છે, તેમાં એક છે
‘ારિજાગરણ નામનું પણ સુકૃત્ય વર્ણવ્યું છે. એ રાત્રિ જાગરણ કયા દિવસે કરવું તે જ ન દર્શાવતાં, શ્રી તીર્થ કરવાના કલ્યાણક દિવસે જણાવવામાં આવ્યા છે, તેમ ગુરૂઓના 4 છે પણ જન્મદિવસ કે લક્ષદિવસ જણવેલ નથી જ. ત્યાં તે “ગુરર્નિર્વાણદિનાદી’ એમ ન | સ્પષ્ટ લખવામાં આવ્યું છે. આથી પણ સ્પષ્ટ થાય છે કે-ગુરૂઓને અંગે સ્વર્ગદિનની 5 ઉજવણી એજ વ્યાજબી છે. શુભ મરણ એ શુદ્ધ જીવનનું નવનીત છે, એમ કહીએ તે
ચાલે. મહાત્માઓનું મરણ ઉત્સવભૂત મનાય છે, એ દષ્ટિએ મહાત્માઓના વગર દિવસ ની ઉજવણી કરવી એમાં કઈ પણુજાતિની અનુચિતતા નથી. એ જ દષ્ટિએ. આજે આપણે પણ આચાર્ય મહારાજ શ્રીમદ્દ વિજયહીરસરીકવરજી મહારાજાની સ્વર્ગતિથિ ઉજવીએ છીએ. પરમેષ્ઠિ કેણ ગણાય?
આવી ઉજવણીને હેતુ ગુણ પ્રાપ્તિ તથા પ્રાપ્ત થએલા ગુણેની નિમલતા સાધવી છે છે એ છે. ગુણપૂજાની જેટલી જરૂર છે, તેટલી ગુણી આત્માઓની પૂજા પણ જરૂરી છે. આ કે ગુણ વત: પૂજ્ય છે, પણ ગુણની ઉપાસના કરવાને માટે ગુણી આસમાને વિવેક છે કરવાની જરુર છે. આથી જ શ્રી જૈનશાસનને પરમેષ્ટિએ કોણ કહેવાય, તે પણ સ્પષ્ટ છે કરી દીધું છે. પાંચ પરમેષ્ઠિઓમાં પાંચમાં પરમેષ્ટિ પદે સાધુમહાત્માઓ છે. આથી સમજવું જોઈએ કે રત્નત્રયીની આરાધનામાં સુસજજ બનેલા પુણ્યાત્માઓ જ વસ્તુતઃ પૂજાને પાત્ર છે. રત્નત્રયીની આરાધના માટે જ એક માત્ર ઉદ્યત થયેલા અને તે સિવાયની સઘળી ય પાપ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થયેલા પુણ્યાત્માએ જ પરમેષ્ટી તરીકેની ગણનામાં આવી આવી શકે છે. આ પ્રકારની શ્રી જૈનશાસનની નીતિ પણ એજ સૂચવે છે કે- શ્રી જૈનશાસનમાં સાચા ગુણવાની જ પૂજ વિહિત છે અને એજ વાસ્તવિક રીતિએ કલ્યાણકારી છે.