Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- જ્ઞાન ગુણ ગંગા જ
-શ્રી પ્રજ્ઞાંગ
૦ વસ્તુને સામાન્ય રૂપે બોધ થાય તેને દર્શન કહેવાય છે. આ ઉપચારનયે છે પરંતુ વિશુદ્ધ નયે તે “અનાકાર જ્ઞાન તેને દર્શન કર્યું છે. કેમકે, શ્રી તરવાર્થ વૃત્તિમાં કહ્યું છે કે
ઔપચારિકનયષ્ય જ્ઞાનપ્રકારમેવ દશનમિરછતિ શુદ્ધના પુનઃ અનાકારમેવ સંગીતે દશનામ | આકારવચ્ચે વિજ્ઞાનમાં આકારણ્ય વિશેષ નિદેશે ભાવસ્ય પર્યાયત | પ્રોક્તસ્ય ચ દશનસમતરમેવ સંપઘતે અ-તમુહુર્તાકાલભાવિત્વાતી આકાર પરિજ્ઞાનાચ્ચ પ્રાક આલોચન અવશ્ય અભ્યપેયમ. અન્યથા પ્રથમતઃ એવ પશ્યતા કિમપિ ઇદમિતિ કુત: અવ્યક્તબોધન સ્માત યદિ ચ આલેચનમંતરેણુ આકાર પરિજ્ઞાનોપાદ એવ પુસ: સ્પાત તથાસતિ એકસમયમાણુ સ્તંભમાદીમ વિશેષાન ગ્રહણીયાત ઇતિ ” | ઔપચારિક નય પ્રમાણે જ્ઞાન પ્રકાર જે દર્શન કહેવાય અને શુદ્ધનય પ્રમાણે અનાક રજ્ઞાન એ જ દશન કહેવાય. કેમકે વિજ્ઞાન વિશેષ જ્ઞાન આકારવાળુ હેય. આકાર એટલે પર્યાયથી કહેલા ભાવને વિશેષ નિદેશ. અને દર્શનની પછી તુરત જ થાય છે, કેમકે એને સ્થિતિકાળ અન્તમુહુર્ત જેટલું જ છે. વળી, આકારના પરિજ્ઞાનની પૂર્વે આલોચના વિચારતે અવશ્ય સવીકારવો જ પડશે. કેમકે, જે તેને ન સ્વીકારીએ તે પ્રથમ દર્શન સમયે જ “આ કંઈક છે? એ આયકત બોધ કયાંથી થાય ? વળી જે વિચાર કર્યા વિના જ માણસને આકારના જ્ઞાનની ઉત્પતિ થાય છે તે એક જ સમયમાં
સ્તંભ કુંભ આદિ વિશેને ગ્રહણ કરે. - ૧ “અપર્યાપ્ત છે એજ આહારી છે. પર્યાતિવાળા જીવ લેમ આહારી
છે. જસ આહાર અનાભોગ જ હોય છે જયારે લોમ આહારમાં ભાગ હેય ખરો. છે અને ન ય હેય એકેન્દ્રિયના માહારમાં ભાગ લેતા નથી. એકેન્દ્રિ પ્રાણીઓને આ ભેગ આહારનથી, અનાજોગ છે.
એસેંદિયાણને આભેગનિવરિએ અણુભગ નિવ્રુત્તિઓ ઇતિ ૦ ઉપશમ શ્રેણિ ઉપર અપ્રમત્તયતિ જ ચઢી શકે એ પ્રમાણે ક થની અવ