Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૭૮
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
અર્થાત્ “ તું જિનમતને સ્વીકારતે હોય તે યવહાર અને નિશ્ચયનયને ત્યાગ કરીશ નહિ. (તેમાં મૂંઝાઈશ નહિ). કેમકે યવહારનયને ઉછેર થવાથી તે કકસ તીથને જ ઉછેર નાશ થશે.”
આ એ જ કારણથી આ ૭યવહારનય પણ માંગ જ છે. કેમકે ૦ઘવહારનયને ઉો તે તીર્થને ઉર છે. કહ્યું પણ છે કે- છવથ એવા સાધુ ભગવંતે સંપૂર્ણ ગષણા કરીને બેંતાલીશ દોષથી રહિત એ આહારાદિ લાવે અને તે પણ જે શ્રી કેવલી ભગવંતની દષ્ટિએ દષિત હોય તે પણ તે આહારાદિને શ્રી કેવલીભગવંતે વાપરે છે નહિ તે માગને જ ઉછેદ થઈ જાય, આટલી વ્યવહારનયની પ્રધાનતા છે.
કેમકે તે વ્યવહારનય પ્રવજયારિક આપવાથી આપનાર હોવાથી–પરલોક સંબંધી પ્રવૃત્તિને શુદ્ધ કરે છે અને એ જ પ્રમાણે નિશ્ચયનયના અંગાણાએ કરીને ન્યાયથી યાદ્વાદ મતની સિદ્ધિ કરે છે માટે તે માંગ છે તથા આવી યવહારનયની પ્રવૃત્તિથી અપૂર્વ કરણાદિની પ્રાપ્તિ પણ થાય છે. અને પરિશુદણ નિશ્ચયનય તે કેવલ માત્ર આરની અપેક્ષાવાળે પુષ્ટ આલંબન રૂપ છે. આવી વ્યવહાર અને નિશ્ચયનય ગર્ભિત અથવા આ પંચત્રમાં કહેલી ભગવાનની સવ આજ્ઞા કષ, છે અને તાપ રૂપ ત્રણ કેટિની શુદ્ધિ વડે સમતલતા એટલે કે સર્વથા નિર્દોષ છે. '
જેમ સુવર્ણના કવથી, છેદ કરીને અને અગ્નિમાં તપાવીને પરીક્ષા કરવામાં આવે છે તેની જેમ ભગવાનની આજ્ઞા પણ સર્વથા નિષ છે કે નહિ તે તપાસવી જોઈએ. - જેમાં ઘણા વિધિ અને નિષેધનું વર્ણન કરાયું હોય, જેના વિધિના કે નિષેધ ના અધિકારો દેખાતા હોય તેને કશુધિ કહેવાય છે. જેમ ભગવાનના સિધાન્ત કે જે મોક્ષનું જ પ્રતિપાદન કરે છે તેમાં થાન-અધ્યયનાદિ વિધિનું પ્રતિપાદન અને હિંસાદિ નિષેધ પણ કરાય છે માટે તે કષથી શુદ્ધ છે.
* જેમાં વિધિપૂર્વક જે ક્રિયા કરવાની કહી હોય અને જે ન કરવાની હોય તેને નિષેધ કર્યો હોય અથ વેગ અને ક્ષેમ કરનારી ફિયાઓનું, વિધિ અને નિષેધનું વર્ણન કર્યું હોય તે શાસ્ત્ર છે. શુદ્ધિ કરનાર છે. સંયમી અને તિધરના મુનિ કાયકાદિ ક્રિયાઓ કરે તે પણ તેને પાપને બંધ અ૫ થાય છે.
જેમાં સઘળાય નયના આલંબનના વિચાર રૂપી પ્રબલ અનિથી જેને તામાં જરાપણું મલિનતા-૨યામતા રહેતી નથી તે શાત્ર તાપથી શુદ્ધ છે.
- (ક્રમશ)