Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
બેસી જાય છે અને પછી માટીને લેપ ક્રમસર દુર થવાથી સંપૂર્ણ લેપ રહિત થઈ ઉપર આવે છે તેમ આ કર્મથી રહિત થયે જીવ છેક લોકને છેડે પહોંચે છે. તથા છ ઉદર્વગતિ કરનારા હોય છે અને પુદગલે અધોગતિ કરનારા હોય છે એમ શ્રી જિનેશ્વર એ કહ્યું છે. તે અંગે કહ્યું પણ છે કે
તદન તરવાવમાલકાત્તાત્સ ગચ્છતિ પૂર્વપ્રગાસતગત્વબન્યછેદેવંગીર ૧ ફલાલચક લાયામિષા ચાપિ યથેષ્યતે | પૂર્વપ્રગાર્મેહ તથા સિદ્ધિ ગતિ સ્મૃતા રા' મૃલે પસર્ગનિર્મોક્ષાથા દસ્વલાબુને કમસડેગવિનિક્ષાતથા સિધિગતિ સ્મૃતા ફા
એરષ્ઠયત્રપેઠાસુ બન્ધચ્છદાથા ગતિ . " કર્મબંધનવિદાત્સિદ્દસ્થાપિ તથષ્ય પાકા
ઉદવરવધર્મણે જવા ઇતિ જિનેરમ: અઘોગી રવધણ પુદગલા ઇતિ દિતમ્પા
શ્રી સિદ્ધ સ્મામાના જીવનું ગમન ટી સિધક્ષેત્રથી આગળ ઊંચે કેમ થતું નથી? આવી કેઈની શંકા હૈય તે તેને પણ ઉત્તર એ છે કે, તે અલાબુના દાંતથી જ છે, તે અલાહુ જલ ઉપર આવ્યા પછી ઉપર જતું નથી તેમ શ્રી સિદ્ધ પરમાત્માના છ લેકાતે પહોંચ્યા પછી આગળ ધર્માસ્તિકાય ન હોવાથી તેની ગતિ થઈ શકતી નથી. કેમકે સકલકર્મથી રહિત થયેલે જીવ એક સમયમાં તે કાને પહોંચી જાય છે. એક સમય કેટલે સૂક્ષમ છે તે સમજાવવા શાસ્ત્રમાં કમળના સે પત્રનું અને જીર્ણપટને ફાડવાનું દષ્ટાન્ત આવે છે. નિરોગી અને તંદુરસ્ત માણસ ઉપરા ઉપર મૂકેલા કમળના સે પાને એક જ ઘા એ વીંધી નાખે છે. તેમાં એક પત્રથી બીજ પત્રને વીંધવામાં પણ અસંખ્ય સમય થઈ જાય છે. તેથી સમય એ જૈન પરિભાષામાં અતિસૂમકાળનું મા૫ છે. તેથી કોઈ શંકા કરે છે કે-“કમલના સે પત્રને વધવાના દૃષ્ટાન્ત વડે પણ એક સમયમાં શ્રી સિદ્ધના જીવની છેક લોકાન્ત સુધી પહોંચવાની ગતિ કઈ રીતે સંભવી શકે?’ તેનું સમાધાન એ છે કે- “શ્રી સિદધ પરમાત્માના જ અસ્પૃશદગતિ વડે એટલે કે કેઈને પણ સ્પર્શ કર્યા વિના જ શ્રી સિદ્ધક્ષેત્ર પ્રતિ જય છે. અને આ કમલપત્ર વધવાનું દષ્ટાન્ત તે સ્પર્શવાલી ગતિની અપેક્ષાએ છે તેથી અહીં ઘટી શકતું નથી.” તે પછી “અસ્પૃશદગતિ પણ કઈ રીતે સંભવી શકે?' તેને ઉત્તર એ છે કે- વિશેષ પ્રકારની ઉત્કૃષ્ટગતિ હોવાથી આવી અસ્પૃદગતિ સંભવે છે. (ક્રમશ:)