Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
કરવા
9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદર્શી 0
વાણિી I & LE
S
2 સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયશમચંદ્રસૂરીશ્વરજી મહારા છે
0 સુખની સાથે શત્રુતા દુખની સાથે મિત્રતા એ જ કલ્યાણની કેડી.
૦ મેહના વૈરીમાં જ શ્રી અરિહંત પરમાત્માને ઓળખવાની લાયકાત આવે. ઉં . સંસારના પ્રેમી કદિ શાસનના પ્રેમી બની શકે નહિ. ૦ આ શરીર એ જ રોગનું ઘર છે. સઘળી ઉપાધિનું મૂળ છે. અનેક પાપોને
કરાવનાર છે. બહુ ભયંકર ચીજ છે. આ શરીરની સેવાના યોગે મેટો ભાગ છે આત્માને મોક્ષને પુણ્ય-પાપને પરલોકને ભુલી ગયા છે. પણ તેને ખબર નથી કે કે આ શરીરને ગમે તેટલું સાચવો તે ય અંતે સળગાવી મૂકવાનું છે. કાં દાટી દેવાનું છે. જે શરીર મારી સાથે ય ન આવે તેને મારૂં મારૂં કરવું. અને મારું છે
બનાવવા અનેક પાપ કરવા તેના જેવી અજ્ઞાનતા અને બેવકૂફતા એક નથી. ૦ જેને મેહ ઢીલો પડ્યો તેને કમ દુખી બનાવે તે ય તે જીવ બહુ મજામાં છે 0 હેય, કમ સુખી બનાવે છે તે બહુ સાવચેત હોય. ૦ દુઃખ દૂર કરવાની અને સુખ મેળવવાની ઈચ્છા થઈ એટલે બધા પાપની છે
શરૂઆત થઈ. આજે દુઃખ દૂર કરવાના નામે કેટલા પાપો ચાલુ છે ? અને લાખો 1 0 ની કતલ ચાલું હોવા છતાં કઈને તેને જ માત્ર પણ નથી.
૦ પૈસાથી જ શાંતિ ઘટે અને અશાંતિ વધે. 9 ૦ ઇન્દ્રિયે પર કન્ટ્રોલ કરવાથી, મનના માલિક બનવાથી સારી શાંતિ થાય. ૪ 8. ૦ મનને માલિક જગતને માલિક. મનને ગુલામ જગતને ગુલામ. છે . ગમે તેવી હાલતમાં પણ અનિતીને પૈસે ન મેળવે, અનિતીથી મળતું સુખ છે
ન ભેગવે તે જીવ ધર્મ પામવાને લાયક કહેવાય. Boooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હાટ-અમનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક 3 તલ સુરેશ કે સુરેશ પ્રિન્ટરીમાં છાપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિંહ કર્યું
sooooooooooooooooooooo
૦