Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે પછી મને કહે કે, “અમે તે આવું આજે જ સાંભળ્યું. અમે તે પૈસા-કાદિ માટે છે 7 આ તપ કરતા હતા પણ હવે સમજી ગયા માટે તે માટે નહિ કરીએ. મુગ્ધ જીવ કેવા છે 1 હોય તે સમજાય છે ? “આ તપથી અર્થના ભંડાર ભર્યા રહે તેથી આ તપ કરે છે
તે ઉપદેશ આપ તે મિથ્યા ઉપદેશ છે. ' સભામુગ્ધ જીવેને ઊંચી કેટિના બનાવવા દેશના કઈ આપવી?
ઉ. તેમને સમજાવીએ કે, ધર્મ સારામાં સારી રીતે કરી ધર્મથી જ બધું મળે. છે માક્ષ પણ ધર્મથી જ મળે. અર્થ-કામ પણું ધર્મથી જ મળે. મળેલું સુખ ભગવાય છે. પણ ધર્મથી જ, પણ જે આ દુનિયાદારીની સુખ-સામગ્રીમાં મઝા આવી તે ઘણું છે નુકશાન થશે. તેમ પણ સાથે જ સમજાવીએ. અર્થ અને કામ ધર્મથી જ મને એટલું છે કહે પણ જો તેમાં સાવધ નહિ રહે તે બાર વાગી જશે એમ ન કહે તે તે મિશ્યા છે ઉપદેશ છે.
અર્થ અને કામ માટે પણ ઘમ થાય આવું વાંચ્યા પછી એક બાઇર લખ્યું ! કે- “આજ સુધી ધર્મ કરતા પૈસાટકાદિની, સુખ સામગ્રીની ઈચ્છા થતી તે મને દુઃખ છે થતું હતું પણ હવે મેં જાણ્યું કે અર્થ અને કામ માટે ય ધમ થાય તે હું રાજી . રાજી થઈ ગઈ.” તમારે બધાએ આવું કરવું છે?
અહીં આવનાર કોઇ એ નથી જેને સમજાવું તે ન સમજી શકે અર્થ-કામ છે. મળે ધર્મથી જ, પણ તે ખોટા છે, ઈરછવા જેવા ય નથી, મેળવવા જેવા ય નથી. ઘમ તેને છોડવા માટે કરવાને છે પણ મેળવવા માટે નહિ' આ વાત તમને સમજાય તેવી છે નથી? અર્થ અને કામના રાગી બનાવવા માટે ઉપદેશ છે કે અર્થ-કામના ત્યાગી બનાવવા માટે છે જે આ વાત સમજી શકે તેવા હોય તેને જે ન સમજાવીએ તે છે અમે ગુનેગાર છીએ આ બધા સમજે તેવા નથી એમ હું માનતો નથી. સુધી જીવે છે છે ધર્મ કરે તે કરવા દઈએ, ના નથી પાડતા પણ તે હાય નથી પાડતા. મેન B. રહા છીએ,
ભગવાને કહ્યું છે કે, ધર્મ મોક્ષ માટે જ થાય. ભગવાનની આજ્ઞા મુજબ કરેલા છે. કે ધર્મથી અર્થ અને કામ મળે ખરા પણ તે બેને મેળવવા માટે ધર્મ થાય જ નહિ. જીવના જ
આશય ધર્મમાં પણ પડે. એકને ધમર જેવો પણ થઈ તત્કાલ મારે, કેઈને ધમક ગર જે થઈ લાંબા કાળે મારનારે પણ થાય અને કોઈને ધમનકા પણ થાય.
. . (ક્રમશ:) # pooooooooooooooooooo