Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ : અંક ૩૧ : તા. ૯-૪-૯૬
: ૭૪૩
સદંતરમુવેઇ અચિતમે કેવલિગમ્મ તત્ત નિચ્છયમમેએ . “વિજેગવં ચ જેગેનિક' ન એસ જેગ, સિણું લફખણમેઅસ્સો ન ઇત્યાવિકૂખા, સહા નું એસે, અણુતસુહસાવક ઉવમા ઇથ ન વિજઈ ! તક્ષાણુભા, પરં તસ્સવ “આણું એસા’ જિણાણું સવણકુણું, અવિતહા એચંતા ન વિતહત્ત નિમિત્ત ! ન ચાનિમિત્ત' કજજતિ નિંદસણુમિર તુ નવરં !
શ્રી સિધભગવંતને જે આનંદ છે તે અસંગિક છે. અર્થાત્ સંગજન્ય નથી કેમકે, તેને કેળની પણ અપેક્ષા નહિ હોવાથી તેઓને આત્મિક સુખ વિશેષ, આનંદ ઉત્કૃષ્ટ કેટિને માને -કહે છે.
આ જ વાતને વ્યતિરેકથી–તદભાવે તદભાવ-તે નહિ હોવાથી તે નથી–સમજાવે છે. અપેઠા એ આનંદ નથી. કેમકે પરની અપેક્ષાથી જે આનંદ મળે તેમાં ઉત્સુક્તા રૂપ દાખ હોવાથી તે વાસ્તવિક આનંદ કહેવાતું જ નથી. કહ્યું પણ છે કે- “પરસ્પૃહા મહાદુઃખ મ’ ઉત્સુક્તા તે ગુણ નથી પણ દોષ છે. સંયોગજન્ય સુખ તે સુખ નથી. પણ દુખ જ છે. જેમાં બીજાની અપેક્ષાની વાત આવી એટલે દુઃખની , શરૂ આત થઈ. એકપણમાં જે સુખ છે તે દ્વિત્વમાં નથી. કેમકે સયાગ એ વિયોગનું કારણ છે? એટલે કે પરિણામે જેનો સંગ થયે હૈય તેને વિયેગ અવશય થાય જ છે. તેથી પરવસ્તુના સાથે થયેલા-થત આનંદ દુઃખરૂપ જ છે. અને અન્ય વસ્તુના સંયોગથી જે સુખઃ ૫ ફળ પ્રાપ્ત થાય છે તે તેના વિંગ વખતે દાખ૦૫ હેવાથી વાસ્તવિકરીતે તે અફલ જ છે. અગથી ઉત્પન્ન થતું સુખરુપ ફળ આત્માને અધપાત રૂપે ફળને જ આપનારું છે અને ચાર ગતિરુપ સંસારમાં ભટકાતારું છે માટે જ સગજન્ય એવાં વિષય સુખે, કામગ રુપ સુખે સુખરૂ૫ વથી પણ ખરૂપ જ છે.
આ વાત અનુભવજન્ય હોવા છતાં પણ માહથી મૂઢ બનેલા મૂખ લોકે તે વિષયજન્ય-સંચજન્ય સુખને જ બહુ ઈષ્ટ માને છે તેમાં જ રાચે છે-માગે છે. કેમકે મહિ એવે છે જે બુદ્ધિને વિપર્યાસ કરે છે તેથી અફલમાં પણ ફલ બુધિ મનાવે છે, દુખમાં પણ સુખ મનાવે છે. આવા વિપર્યાસથી જ અનુબંધવાળી અશુભ પ્રવૃત્તિ રચી માચીને કરવાથી અને અપાર અનર્થો થાય છે અર્થાત સંસારમાં ઘણે ઘણે કાળ ભટકવું પડે છે અને સુખની ઈરછા હોવા છતાં ય દુઃખમાં જ સબડવું પડે છે તેથી જ સંગજન્ય સુખમાં જરા પણ મન કરવા જેવું નથી. માટે જ અનંત ઉપકારી શ્રી જિનેશ્વર એ આ મહિને જ મોટામાં મોટે ભાવશત્રુ-અત્યંતર રિપુ કહ્યો છે. તે અંગે કહ્યું પણ છે કે