Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
કદર :
-
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
* (૧૦) “દદરથા દરોડસ્થ– દઢ બલવાન છે રથ જેમને તે દઢરથ નામના રાજા દશમા ભગવાનના પિતા ' (૧૧) “
વિષ્ણુ વેવેષ્ટિ બલે પૃથિવીમ-વિટી છે પૃથ્વીને સેના વડે જેમણે તે વિષ્ણુ રાજા, અગિયારમાં ભગવાનના પિતા
(૧૨) “વસુપૂજયરા, અન્ય રાજભિવસુભિઃ પૂજ્યતદતિ વમુપૂજ્ય સચાસૌ રાટ ચ-બીન રાજાઓ વડે ધન વડે જેમની પૂજા કરાઈ છે તે વસપૂજ્ય અને એવા તે રાતે વાસુપૂજ્ય રાષ્ટ્ર બારમા ભગવાનના પિતા,
(૧૩) કૃતવર્મા કૃત વર્માડનેન' – કર્યું છે સનાત કવચ જેમણે તે કૃતવર્મા રાજા. તેરમા ભગવાનના પિતા.
' (૧૪) સિંહસેન સિંહવત્ પરાકમવતીસેનાસ્ય-સિંહની જેમ પરામવાળી છે એના જેમની તે સિંહસેનના ચૌદમા ભગવાનના પિતા.
(૧૫) ભાનુભાતિ ત્રિવગેરણ - શેભાયમાન છે જેઓ અથ કામ. અને ધર્મરૂપી ત્રણ વર્ગથી તે શ્રી ભાનુરા. પંદરમાં ભગવાનના પિતા.
(૧૯) વનરાટ વિશ્વવ્યાપિની સેનાલય વિશ્વસેન સ ચાસી રાટ ચ-વિશ્વમાં ફેલાયેલા છે તેના જેમની તે વિશ્વસેન અને એવા જે રાજ તે શ્રી વિશ્વસેનટ- સેળમાં ભગવાનના પિતા.
(૧૭) “સૂરા તેજસા સૂર ઇવી- તેજે કરીને જેઓ સૂર્ય સમાન છે તે શ્રી સુરરાજ. સત્તરમાં ભગવાનના પિતા
(૧૮) સુદર્શન શાનદશનમસ્ય-સુંદર છે દશન જેમનું તે શ્રી સુદર્શન રાજ, અઢારમા ભગવાનના પિતા. ન (૧૯) કુલ્સ: ગુણપયસામાધારભૂતત્વાત્ કુંભઈવ-ગુણરૂપી જલના આધાર રુપ થવાથી કુંભના જેવા શ્રી કુંભરાજ, ઓગણીશમા ભગવાનના પિતા
(૨) સુમિત્રા શોભનાનિ મિત્રાટ્યસ્ય’ - કયાણકારી સુંદર મિત્રો છે જેમના તે શ્રીમિત્ર રાજ વીશમાં બગવાનના પિતા
(ર૧) “વિજય વિજયતે શકુનિતિ- જીતી લીધા છે. શત્રુઓ જેમણે તે શ્રી વિજય રાજા. એકવીશમા ભગવાનના પિતા,