Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેને શાસન (અઠવાડિક) ૦૦૦૦૦ર Q પૂજ્યશ્રી કહેતા હતા કે
Reg No. G. SEN 84 0000000000*
-શ્રી ગુણદશી
UDRUGI
159 સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયશમચંદ્રસૂરીશ્વરજીમહારાજ છે
૦ પાપને પાપ માનનારે ત્યારે જ કહેવાય કે પાપ કરતી વખતે દુખ સામે 9
રેખાય,
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
• દુખમાં જે દુખી ન થાય અને સુખમાં જે સુખી ન થાય તેનું નામ ધર્માત્મા! 9 ૦ ધર્મના સંસ્કારવાળું પુય એટલે પુણ્યાનું બંધી પુણય.
અધર્મ અને સંસારની ક્રિયા રસપૂર્વક કરે તેને પરલોક બગડે. - જે પૈસાના જ પ્રેમી છે, દાનને જેને પ્રેમ નથી; ભોગ ના જ પ્રેમી છે, શીલને છે
પ્રેમ નથી; ખાવાપીવાદિ જ માના જ પ્રેમી છે; તપના પ્રેમી નથી તેનું 1 કદિ કલ્યાણ થવાનું નથી; એક નહિ અનેક પર્યુષણ પર્વ આવે ને જાય તેનું હૈ
કદિ ઠેકાણું પડવાનું નથી. છે કે જેને વેરી ન હોય તે જીવ હોય તે જ સંવત્સરીનું પ્રતિક્રમણ સાચું
કરી શકે, બાકી કરે તેનું પ્રતિક્રમણ ટું. • જેને સંસાર ગમતું નથી અને મિક્ષ જ ગમે છે. તેની ગતિ છે જ નહિ. ૦ કમ ખરાબ કરે તે ગભરાય નહિ અને કમ સારું કરે તે સેંભાય નહિ તેનું
નામ ધર્માત્મા. 3 . જેને અહિંસા સિધ થઈ ગઈ હોય તેની આગળ મહું હિંસક પ્રાણીઓ પણ
અહિંસક થઈ જાય. . “દુખ સહન કરવાની શકિત આવે અને સુખ છોડવાનું જ મન થાય, ભેળવવાનું કે
મન ન થાય આવી દશા પામવા માટે શ્રી નવકારમંત્ર ગણવાને છે. કooooooooooooooooooooo
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર અસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ડિવિજય પ્લોટ-જમનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક રેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦