Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ખાતે પસે ખરચવાનું મન થતું નથી. કારણ ભગવાનનાં વચન યાદ નથી, વચન 4 ઉપર શ્રધા પણ નથી, જે ભગવાનના વચન ઉપર શ્રદ્ધા થાય તે કામ થાય !
- તમારાં સંતાન મથી રાતે ખાય, અભયખાય, પૈસા માટે અન્યાય દિ ઘેર છે પાપ કરે તેની દયા પણ આવે છે? તેની કમાણી જોઈને રાજી થાય પણ તે મરીને કયાં ?
જશે તેની ચિંતા ય ન કરે તે સાચાં મા-બાપ કહેવાય? તેનામાં જેનપણું આવે છે છે ખરું? તેને ભગવાનના વચન ઉપર શ્રધા થાય ખરી?
- મેહને નાશ કરવાને છે, કમરને નાશ કરવાનું છે. મોક્ષે જ જવા જેવું છે તે માટે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવાને છે. તે માટે શું કરવું તે હવે પછી (ક્રમશઃ)
– શાસન સમાચાર – સાબરમતી રામનગર–અને શ્રી પુખરાજ રાયચંઇ આરાધના ભવન મળે પ. પૂ. 4 છે તપસ્વી સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી રાજતિલક સૂરીશ્વરજી મ. સા. તથા સુવિશાલ છે ગચ્છાધિપતિ વિજય મહદય સૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં શાહ પુખરાજ રાયચંદ પરિવાર તરફથી ફાગણ સુદ-૧૦ ને બુધવારના રોજ શ્રી શંખેશ્વર તીર્થ છરી પાલિત
યાત્રા સંઘનું મંગલ પ્રયાણ થયેલ, આ નિમીતે ફાગણ સુદ-૭ થી ત્રણ દિવને ? * જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયેલ, ફાગણ સુદ-૯ ના શાંતિ સ્નાત્ર છે
ભણવાયેલ બાદ પેંડાની પ્રભાવના જીવદયાની ટીપ સારી થયેલ વિધિ વિધાન વામનગર વાલા નવીનચંદ્ર બાબુલાલ શાહ ની મંડળી એ ખુબ સુંદર રીતે કરવેલા સંગીતમાં 8 રૂપેશકુમાર એન્ડ પાટીએ ખુબ સારી જમાવટ કરી હતી. ફાગણ વદ-૭ ના છરીપાલિત છે છે યાત્રા સંઘ શ્રી શંખેશ્વર મહાતીર્થ પહેચશે ફાગણ વદ-૪ ના તીર્થમાળ 8 { આરોપણ થશે. પૂજયપાદ શ્રી રૌત્ર વદ-૨ સુધી શંખેશ્વરજી સ્થીરતા કરશે. ત્યાં આગળ છે છે પૂજયશ્રીની નિશ્રામાં ચેત્રી એળીની આરાધના અમદાવાદ નિવાસી સમરતબેન આત્મા- ૧
રામ પરિવાર તરફથી સામુદાયિક થશે. બાદ પૂજયશ્રી ત્યાંથી વિહાર કરી ભરેલ તીર્થ છે છે પધારશે ત્યાં આગળ ચૌત્ર વદ-૧૧ થી વૈસાખ સુદ-૮ સુધી અંજન શલાકા પ્રતિષ્ઠા, િદક્ષાએ ત્રણ પન્યાસ પદવી વિગેરે થશે.
સૂચના - એપ્રીલ મહિનામાં પાંચ મંગળવાર લેવાથી તા. ૨-૪-૬ ને એક
* બંધ રહેશે આ પછી અંક તા. ૧-૪-૬ ના પ્રગટ થશે.