Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અક ૨૪ તા. ૧૩-૨-૯૬ :
પ્રિય વાંચકે ! જુએ તે ખરા કે આ લખાણમાં ‘વિજયરામચંદ્ર સૂરીશ્વરજી’ એ પ્રમાણેના તેડા અને તુચ્છતા ભર્યા શબ્દોથી પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સ મ. સા. ને સબધ્યા છે, એમણે આ. ભ. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. ને શાસ્ત્રમ જ્ઞ ૧. પૂ આ. ભ. એવા વિશેષણા તથા મા. શ્રી જયદ્યાષ સૂરીજીને વતમાન ગચ્છાલિપતિ સિદ્ધાંત દિવાકર પ. પૂ. આ. ભ.' આવા વિશેષણા લગાડી ' બહુમાન પૂર્ણાંક એમના નામ લખ્યા છે. પંરતુ કે ોધતામાં સાંગલીના સ્ટીઓની બુદ્ધિ બેલ મારી ગઈ ૩ શું ? કે જેથી પ. પૂ. મા. નં. શ્રી શામચંદ્ર સૂ મ. સા. ના નામની આગળ વિશેષ વિશેષણેા લગાડવાના તા માજુમાં રહ્યા પણ ૫, આં.' આટલા શબ્દો પણ લગાડ–
વાના સૂઝતા નથી.
: ૬૦૩
સાંગલી સધના સ્ટીઓ કેવા દ્વેષભરી વૃત્તિવાળા છે. એ નજરોનજર દેખાઈ આવે એ છે. અસતિ સ્ત્રી જેમ સતી સ્રીને કલ'કિત કરે, ભ્રષ્ટાચારી માણુસ જેમ સદાચારી માણસ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવે એવુ કાય તેએએ....
. આ તે વિજયરામચંદ્ર સૂ. મ. ને માનનારા સહ્યેા જે રીતે એમન જ માનવાનો ઠરાવ કરે છે એવા જ અમે કર્યેા છે. ઠરાવમાં આવું લખાણ કરીને કર્યુ છે.
પ. પૂ. આ. ભ. શ્રી રામચન્દ્રે સૂ. મ. સા. ની સિદ્ધાંત નિષ્ઠા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા રૂંધા પર કેવા જુઠ્ઠો આપ લગાવી દીધા પ. પૂ. આ. શ્રી રામચંદ્ર સ મ' સા, એ કાઇ પણ સધમાં આવે · ઠરાવ કરાબ્યા નથી. અને આવે ઠરાવ એક સંઘમાં પણ કરાયેા હાય તા જે 'સંધમાં આવે ઠરાવ હોય તેની નકલ અમારા પર માકલી આપે.
•
પ. પૂ. આ. શ્રી રામચંદ્ર સ. મ. સા. કુશુરુ ન મનાય. સુગુરુને જ મનાય. આવી શાસ્ત્રીય વાતા ઉપદેશમાં સમજાવનારા હાવા છતાં પેાતાને જ માનવાના કાઇ ઠેકાણે ઠરાવ રાખ્યા નથી અને આવા ઠરાવા કરાવવામાં પોતે માનતા પણ ન હતા,
બાકી તા ક્રુગુરુને ન માનવા અને સુગુરુને માનવા એ તા થાયાનુસાર સુસ ધનુ લક્ષણ છે. એથી કાઈપણ સ`ઘ કુર્ગુરુને ન માને અને સુગુરુને જ માને એમાં શકા રાખવાની પણ શુ' જરૂર છે? એ કાંઇ ગુના નથી,
ઢોષ વૃત્તિની આગમાં જેમનું સાન-શાન બળીને ખાખ થઈ ગયું છે. એવા આ ટ્રસ્ટીઓ કેવુ' લખે છે ?