Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) -
Reg No. G. SEN 84 කපපපපපපැපපපපපපොපප්රාපපපපg 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે
- સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીucજીમrણા
૦.
૦
0 ૦ “અનુકુળતામાં ખરાબ નથી જીવવું અને પ્રતિકૂળતામાં સારી રીતે જીવવું છે તે 0 આવી મનેદશા જ ધર્મ પામવાની લાયકાતનું પહેલું સોપાન છે. છે . પુણ્યના ઉદયે પૈસા મળવા છતાં તેની હત્યામાં કાંઈ કિંમત ન હોય તે પુણ્યશાળી છે
કહેવાય. 0 ૦ સંસાર આ ઉપાધિમય છે. આત્માની સાચી સંપત્તિ સાધુપણું છે. છે • પુણ્ય કર્મથી મળતાં સુખ મથી ભેગવવાં તે દુઃખી થવાને ઉપાય છે. અને 0 પાપથી આવતાં દુખ મથી ભેગવવાં તે સુખી થવાને ઉપાય છે. છે , “સુખ કડવું લાગે અને દુખ મીઠું લાગે તેને ભગવાનનું શાસન સમજાય. Q છે . જીવને પાપ કરવું છે પણ દુઃખ વેઠવું નથી અને સુખ મેળવવા કેદ પણ પાપ છે 9 કરવા પાછું વાળીને જોયું નથી. છે . જેને મેક્ષ યાદ નથી. મેક્ષ ન મળે તે માટે પરલોક બગડે તે યાદ નથી. તેવા છે 9 જીવને આ લેક સુખી હોય પણ સારો ન હેય. ૦ તમને સુખ આપનાર કમ મીઠું લાગે છે, દુખ આપનાર કર્મ કડવું લાગે છે
અને પાપ કરવનાર કર્મ મહામીઠાં લાગે છે. ૦ મેગ્નની ઉતાવળ હોય તે ખરે ભવ્ય મોક્ષની ઉતાવળ ન હોય તે નામનો ભવ્ય. તે 9 ૦ દુઃખ એ કર્મક્ષયનું સાધન છે. દુઃખનું દુઃખ થાય એ પાપ બંધનું સાધન છે. 9 3 રીના અથી પાસે ધર્મ આવે નહિ, સુખમાં મઝા કરનાર પાસે ધર્મ રહે નહિ. 3 ૦ સશ એટલે કર્મબંધનનું મોટામાં મોટું સાધન દુખથી ગભરાવું અને સુખમાં 8
રાજી થવું તેનું નામ સંકલેશ. કoooooooooooooooooook
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવા, શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
අප පරපපපපපපාප ප
ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ%