Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જન શાસન (અઠવાડિક
Reg No. G. SEN 84 ૦૦૦
બસાણoooooooo 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે.
- TUT US OUT |
Sષ્ટ સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
ooooooooooooooooooooooooo
0 ૦ સદગુરુ જ તેનું નામ કે જે સુખને ભૂંડું જ કહે અને દુઃખ વેઠવા જેવું કહે છે 0 , જે છ જાતને ઓળખે નહિ, પિતે કેવા છે તે જોવે નહિ, તે બહિરાત્મ છે.
દશામાંથી બહાર નીકળી શકે નહિ અને અંતરાત્મા બની શકે નહિ. ૦ કેઈ ચીજની સહાય વિના જે સુખ મળે તે જ ખરેખરું આત્મસુખ છે. ૦ આજના વિજ્ઞાને સુખના જેટલા સાધન સર્જાયા છે તે બધા દુઃખના સાધન છે, તું
ધર્મને નાશ કરનાર છે. અધર્મને સારી રીતે કરાવનાર છે. પણ સુખના ભિખારી તે
અને દુખના અસહનશીલ છે આ વાત સમજવાના નથી. ૦ જે જીવ દુઃખથી ન ડરતા પાપથી ડરે અને સંસારના સુખને લાભ છે તે જીવ છે
ધર્મ કરવા લાયક છે. - દુઃખ વેઠવા જેવું છે અને સુખ છેડવા જેવું છે તેઅ જેને ન લાગે તે છે
વીતરાગના ધમને પામ્યા જ નથી. - પારકાની નિંદા અને સ્વપ્રસંશા એ ભવાભિનંદીનું લક્ષણ છે. આ ભાવાભિનંદી ? 9 જીવ જ્યાં સુધી આત્માભિનંદી ન થાય ત્યાં સુધી ભગવાનને ધર્મ પામે નહિ, ૦ પુય વગર દુનિયાનું સુખ નહિ, પાપ વગર દુઃખ નહિ અને ક્ષયે પશભભાવ 8
વગર ધર્મ નહિ. ૦ લિંપિ. આશાતના મિચ્છામી દુક્કડેમ એટલે કે વિધિનું ખૂબ લક્ષ લખ્યું છે,
અવિધિ ન થાય તેની પૂરતી કાળજી રાખી છે. છતાં પણ જે અવિધિ-આશાતના 8
થઈ હોય તેની માફી માગું છું පපපපපපපපපංපපපපපපපපපපපපා જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિંહ કર્યું
.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦