Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
માનવ હ હ હ હ બ હ
૯ - જ્ઞાન ગુણ ગ ગ – (ગતાંકથી ચાલુ)
-પ્રજ્ઞાંગ - - મજા હાહ અહ હહ - so-૯ ૦ “ગ્રન્થ” “ગ્રંથી અંગે :
ગથે મિચ્છનાઈ, ધણુઓ અંતરે ય બો ય દુવિહાઓ તઓ જે, નિર્ગ યંતિ તે હુંતિ નિર્ગાથા છે ૧ | પિત્ત યતિયં, હાલાઈ છકકયં ચ નાયબૈ ! કેહાઈણું ચીકક, ચઉદસ અભિંતરા ગંથી જે ૨ ધણધનખિન્નકુવયં, વધુ દુપય કયરૂપ ચઉચરણ નવ બાહિરિયા ગંથી, એવું તે હુતિ પુણુ પંચ છે ૩
મિથ્યાત્વાદિ અત્યંત ગાંઠ અને ધનાદિ બાહ્ય ગાંઠ આ બંને પ્રકારની ગાંઠથી જેઓ સર્વથા બહાર નિકળ્યા છે તે જ કારણથી તેમને નિગ્રંથ કહેવાય છે.
મિથ્યાત્વ, પુરુષ-સ્ત્રી અને નપુંસક ભેદથી ત્રણ પ્રકારના વેદ, હાસ્ય-રતિ-અરતિ ભય-શેક-જુગુપ્સા, ક્રોધ-માન-માયા-માયા અને લેભા એ ચૌદ પ્રકારે અત્યંત પ્રથી ગાંઠ કહેલી છે.
ધન-ધાન્ય, ક્ષેત્ર-કુપદ–વસ્થ-દુપદ કનક-રૂપું-ચતુષ્પદ એ નવ પ્રકારની બાહ્ય ગાંઠ કહી છે.
આ અત્યંતર અને બાહ્ય બંને પ્રકારની ગાંઠથી રહિત તે નિગ્રંથ અને તે પાંચ પ્રકારના છે. ૦ નિંદા અંગે -
યા રેષાત્ પરદક્તિ ; સા નિન્દા ખલુ કથ્થત સા તુ કસ્સપિ ને કાર્યા, મેક્ષમાર્ગનુસારિભિ | ૧ |
હિનબુદ્ધયા તુ યા શિક્ષા, સા નિન્દા નાભિધીયતે પર અતએવ ચ સાન્યસ્ય, કુ પ પ્રદીયતે | ૨ |
રોષ-ક્રોધથી બીજાના દેને કહેવા તે નિંદા કહેવાય છે, તે નિંદા મેક્ષમાર્ગને અનુસરનારાઓએ કયારે પણ કેઇની પણ કરવી નહિ.
પરંતુ હિત બુદ્ધિથી જ જે શિખામણ અપાય તે નિંદા કહેવાતી નથી, માટે તેવી શિખામણ સામે-ગ્ય જીવ-કેપ કરે તે પણ આપવી. (જુઓ ટાઈટલ ૩)