Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-: શ્રી જિનભકિતને મહિમા –
અનંતજ્ઞાનીઓએ ફરમાવ્યું છે કે આ દુષમકાળમાં ભવ્યજીને સંસાર સાગરથી તરવા માટેના બે પરમ આલંબને છે. એક, શ્રી જિનબિંબ. બે શ્રી જિનાગમ છે શ્રાવક જીવનમાં જે આ બંને આલંબનને ભાવપૂર્વક આરાધવામાં આવે તે દુષમ
કાળની અસર અત્મા ઉપર પડતી નથી. અહપ સમયમાં સંસાર સાગરથી પણ પાર ! છે ઉતરાય છે.
શ્રી જિનબિંબની આરાધનાને દ્રવ્યભકિતને શ્રેષ્ઠ આદર્શ ઈન્દ્ર મહારાજાએ પૂરી R પાડે છે. ભગવાન શ્રી અરિહંતદેવને જન્મ થતાં જ મેરૂગિરિના શીખર ઉપર ચેસઠ છે ઈનોએ જમેન્સવ ઉજવ્યો, અદભુત શ્રી જિનભકિત કરી, તેવી ભકિત કરવાનું સામર્થ છે મનુષ્યમાં ન હોય તે સ્વાભાવિક છે. એક જનના નાળચાવાળા આઠ જાતિના કળશે ?
દ્વારા જે અઢીસે અભિષેક ઇન્દ્રો દ્વારા મેરૂગિરિ ઉપર થયા છે તે શ્રી જિનભકિતની છે છે એક અલૌકિક ઘટના છે. મનુષ્ય જીવનમાં રહેલ શ્રાવક જયારે શ્રી જિનભકિત કરવા 8 તૈયાર થાય છે, ત્યારે ઉપરના આલંબન મુજબ શ્રી જિનબિંબની અભિષેક આદિ
મહાપૂજા કરે છે
દૈનિક જીવનની નિત્ય ત્રિકાળ શ્રી જિનભક્તિ- એ તે શ્રાવક જીવનનું પરમ છે { આભૂષણ છે. જ્યારે શ્રાવકને વિશિષ્ટ ભક્તિ કરવી હોય ત્યારે કરી શકે તે માટે સુવિહું હિતપરંપરા મુજબ શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે મહાપૂજનને માગ પૂર્વકાલીન સમર્થ
ગીતાથ ચારિત્રપૂત આચાર્ય ભગવંતે એ દર્શાવ્યું છે. અન્ય હિક ઈચ્છાઓને પ્રબળ બનાવતા પૂજને શ્રી જિનભકિતનું સાચું ફળ આપી શકતા નથી. માટે જ મેક્ષાથી 8 આત્માઓએ એવા પૂજનોને બદલે શ્રી અષ્ટોત્તરીનાત્ર વગેરે સુવિહિત પૂજન દ્વારા આત્મકલ્યાણ સાધવા પ્રયત્ન કરવો જોઈએ. જેઓ વિશુદ્ધ શ્રી જિનભકિતને હૃદયમાં ? ધારણ કરે છે. તેઓ અ૫ જન્મમાં સર્વ કમથી મુકત બનીને સિદ્ધિ પદને પ્રાપ્ત કરે ! છે. શ્રી જિનની ભકિત કરતાં કરતાં આત્મા સ્વયં શ્રી જિન સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ) છે સો કે શ્રી જિનભકિતના વિકાસ
શુભ ભાવના,